Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०१
प्रियदर्शिनी टीका प. १३ चिन-सभूत परितवर्णनम् जन्पधा तु मम मृत्युरेव । इति तद्वचन श्रुता मया निगदितम्-वत्से ! धीरा मन ! जह तथा करिष्ये यथा तवेप्सित भविष्यति । ततः सा किंचित्स्वस्था जाता। गत दिवसे मया तस्या विशेषत. समाश्वसनार्थ प्रोक्तम् -वत्से ! स ब्रह्मदत्तकुमारो मया दृष्टः, तयाऽपि समुच्छ्यसितरोमकूपया भणितम्-भगवति ! तर प्रसादेन सर्व भव्य भविष्यति, किन्तु तस्य विश्वासनिमित्त बुद्धिलव्यपदेशेन हाररत्नमिद । नमदत्तनामाङ्कित कृत्वा करण्डके निक्षिप्य कस्यापि इस्ते कृत्वा प्रेपय । ततो मया गतदिनसे तथा विहितम् । सर्वेऽपि वृत्तान्तस्तुभ्य निवेदितः । साम्प्रत तले. उस रत्नवतीकी बात सुनकर मैंने उससे कहा-वत्से । इसके लिये धेर्य पारण करना चाहिये । मैं इस विषय में ऐसा प्रयत्न करूगी कि जिससे शीघ्र ही तेरा मनोरय मफल रोगा। मेरे इस तरह के वचन सुनकर उसको कुछ धैर्य यथा । मैंने उसको पुन' समझाया-कहा वत्से । ब्रह्मदत्तकुमारको मै अन्ली तरह जानती इ-मैने भी उसको देखा है। मैं सब काम ठीक कर दूगी इसमे इतनी अधिक चिन्ता करने की कोई बात नहीं है। इस प्रकार मेरे इन वचनो से उसको धैर्य रखा ऐसा मुझे ध्यान इस लिये हुआ कि उसके शरीर भरके समस्त रोमकूप फूल गये थे। पश्चात् उसने मुझे कहा कि हे माता । यह मुझे पूर्ण विश्वास है कि तुम्हारी कृपा से सब ठीक हो जायगा परन्तु उनको अपनी तर्फ से विश्वास हो जाय, इस निमित्त बुद्धिल भाई के बहाने से यह रार बलदत्त के नाम से अकित करके और उसको एकारण्डक में वद करके किसी भी व्यक्ति के साथ उनके पास अवश्य भिजवा दो। इसी लिये मैने गत दिवस आपके આ પ્રકારની એ રનવતીની વાત સાંભળીને તેને કહ્યું, પુત્રી ! આને માટે જરા ધીરજ રાખ સૌ સારા વાના થશે, તારા સર્વે મને રથ પૂર્ણ થાય એ માટે મારા બનતા પ્રયત્ન કરી છૂટીશ મારા આ પ્રકારના વચન સાંભળીને તેણે શાતિને શ્વાસ લીધે મેં એને ફરીથી સમજાવતા કહ્યું કે પુત્રી ! બ્રહ્મદત્ત કુમારને હુ સારી રીતે જાણુ છુ મે પણ તેને જે છે હુ તારી ઈચ્છા પૂર્ણ કરવા બધુ કરી છૂટીશ આમા આટલી ચિંતા કરવાનું કેઈ કારણ નથી મારા આ વચનોથી તેને સંપૂર્ણ વિશ્વાસ બેઠે છે એવું તેના કારીરના ફેરફારથી હું જાણું શકી પછી તેણે મને કહ્યું કે, માતા ! મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તમારી કૃપાથી સઘળુ ઠીક થશે પરંતુ તેમને આપણા તરફ વિશ્વાસ બેસે આ નિમિત્ત બુદ્ધિલભાઈના બહાના હેઠળ આ હાર બ્રહ્મદત્તના નામથી અકિત કરીને તેને એક ડબામાં રાખી કોઈ એક માણસ સાથે એમની પાસે મોકલાવે આ માટે મે તે ગઈ કાલે હાર આપને મોકલાવેલ છે. આ પ્રમાણે