Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ای
लोकेऽकस्मात् तत्र शिवपुरी नगराधीशस्प रिपुमर्दननृपस्यपातित हस्विपको निरङ्कुशो मदोन्मतो इस्ती समागतः । तदागमनननितमयेन हाहावं प्रकुर्वन्तो लोकाः पलायिता । भग्नो महोत्सः । विनष्टो महोत्सवरः । पलायिताः सर्वे स्त्री पुरुषाः । वन पलायनपरे स्त्रोनिकरे सथ उपाख्दयोवना काचिद् पालिका पलायितुमपारयन्ती हस्तिनो दृष्टिपये समारूढा । स हस्ती पालिकाभिमुख त्वरित गत्या मधावति । तं मदोन्मनहस्तिन स्वाभिमुखमागच्छन्त दृष्टा शरण कमप्यन्वे. पयन्ती सा वालिका इतस्ततो धावती । इस्वी समीपमागतः । वालिका परिजनाः गये। जब जनता क्रीडा रसमे अत्यत निमग्न बन चुकी तब अचानक ही शिवपुर नगर के अधिपति राजा रिपुमर्दन का हाथी अपने महावत को फेंक कर विलकुल निरङ्कुश बन उपद्रव मचाता हुआ उस तरफ आया। लोगों ने ज्यों ही हाधीको अपनी तरफ आते हुए देखा, कि भयान्वित बन सब के सब हाहाकार करने लगे और इधर उधर भागने लगे। उत्सव इससे विलकुल फीका पड़ गया। रागरग का वहा नाम भी नहीं रहा। जनता जब भाग रही थी तब एक कुमारी कन्या जो भागने में असमर्थ हो गई थी, उस हाथी की दृष्टि का लक्ष्य वनी । उसको देखकर हाथी उसकी ओर भागा। हाथी को अपनी ओर आता हुजा देख कर कन्या ने भयसे कातर अपनी दृष्टि "कोई मेरी रक्षा करो" इस अभिप्रायसे इधर उधर फैलाइ पर जर इसकी आशा निराशारूप में परिणत हुई तो उसने भी इधर उधर भागने की चेष्टा की इतने मे हाथी उसके पास आ पहूँचा । वालिकाके जो अभिभावुक जन थे वे हाथी को कन्या ગમતમાં અત્યત મશગુલ હતી ત્યારે અચાનક જ શિવપુર નગરના અધિપતિ રાજા રિપુમનને હાથી પિતાના માવતને ફકને બિલકુવ નિર કુશ બની ઉપ દ્રવ મચાવતે એ તરફ આ લોકેએ જ્યારે હાથીને પિતાની તરફ આવતે જે તે ભયભીત બનીને સઘળા હાહાકાર કરવા લાગ્યા અને અહી તહીં નાસભાગ કરવા લાગ્યા આથી ઉત્સવ તદ્દન ફિકો બની ગયે રંગરાગનું નામે નિશાન પણ ન રહ્યું, જનતા જ્યારે નાસભાગ કરી રહી હતી ત્યારે એક કુમારી કન્યા જે ભાગવામાં અસમર્થ હતી તેના ઉપર હાથીની નજર પડી તેને જોઈને હાથી તેના તરફ દેડો હાથીને પિતાની તરફ દેડતા આવતે જોઈને તે કન્યાએ ભયભીત એવી પિતાની નજર “કેઈ મારી રક્ષા કરે ” આ અભિલાષાથી ચારે તરફ ફેરવી અને જ્યારે તેની એ આશા નિરાશામા ફેરવાઈ ત્યારે તેણે પણ અહીતહી ભાગવાનું શરૂ કર્યું એટલામાં હાથી તેની પાસે આવી પહોંચ્યો. કન્યાના કુટુંબીજને હતા તે હાથીને કન્યાની તક