Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टी अ० १४ नन्ददत्त-नन्दप्रियादिपइजीवचरितम् ८०३ भपता अमणसगति कर्तुमारा मतिपिद्धौ । ते तु ससारसमुद्रमग्नान् जनानुधृत्य निरापद मोक्षस्थान प्रापयितु प्रयतन्ते, इत्येवमुक्त्वाऽध्ययनोक्तैर्वाक्यैः पितरो प्रतियोध्य ताभ्या सह प्राजितौ । राझ्या कमलानत्याऽपि पुरोहितधनलिप्सू राजा प्रतियोधितः । तापपि प्रत्रजितौ । एष गृहीतमत्रज्याः पडपि सयममनुपाल्य केवलज्ञानमासाथ मोक्ष गताः । एतदेर सूनकारः स्वय वर्णयतिकर पितासे कहने लगे-तात। आपने मुनियोंके विपयमे जो कुछ हमको समझाया है वह सर आपका कहना सर्वथा अनुचित है । ये तो बडे ही दयाके भडार होते है, और ससारसमुद्रमे फँसे हुए ससारी जीवांको उससे पार लगानेके लिये सदा चेष्टाशील रहते है । इनका यही प्रयत्न रहता है कि किसी भी तरह ससारीजन मोक्ष प्राप्त करे । क्यों कि वही स्थान एक ऐसा है कि जहा पर किसी भी प्रकारकी आपत्ति विपत्ति जीवको नहीं भोगनी पड़ती है । इस प्रकार कहकर उन दोनोंने इस अध्ययनमे उक्त वाग्यो बारा अपने मातापिताको समझाया और अपने माता पिताके साथ वे दीक्षित हो गये तथा कमलावती रानीने भी अपने पति राजाको जो कि पुरोहितके धनको लेने का अभिलापो बन रहें ये प्रतिनोधित किया । ये दोनो राजारानी भी प्रव्रजित हो गये । इस प्रकार दीक्षा लेकर ये छह ही जनें सयमकी परिपालना करके केवलज्ञानको प्राप्त कर मुक्ति पधारे। इसी पातको सूत्रकार स्वय प्रकट करते है-'देवा'इत्यादि પિતાને ઘેર જઈને પિતાને કહેવા લાગ્યા કે, હે તાત! આપે મુનિઓના વિષયમાં અમને જે કાઈ સમજાવ્યું હતું તે સઘળું જુઠું છે એ મુનિઓ તે ઘણા દયાળુ હોય છે, સ સારસમુદ્રમાં ફસાયેલા સ સારીજીને એનાથી કિનારે પહોચાડવા માટે સદા પ્રયત્નશીલ રહે છે, એમને એજ પ્રયત્ન હોય છે કે, કેઈ પણ રીતે સ સારી જન મેક્ષ પ્રાપ્ત કરે કેમ કે, એ સ્થાન એવું છે કે, ત્યા કેઈ પણ પ્રકારની આપત્તિ ને ભેગવવી પડતી નથી આ પ્રમાણે કહીને એ બન્નેએ આ અધ્યયનમાં કહેવામાં આવેલ વાકથી પિતાના માતાપિતાને સમજાવ્યા અને પોતાના માતાપિતા સહિત તેઓએ દિક્ષા અગી કાર કરી કમલાવતી રાણીએ પણ પિતાના પતિ-રાજા કે, જે પુરોહિતનું ધન લઈ લેવાની ઈચ્છા કરી રહ્યા હતા તેને પ્રતિબંધિત કર્યા અને એ પ્રમાણે રાજા અને રાણીએ પણ દીક્ષા અંગીકાર કરી આ પ્રમાણે દીક્ષા લઈને એ છએ જણા સયમનુ પરિપાલન કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી મુક્તિને પામ્યા
पातन सूत्रा२ २१५ प्रगट ४२ छ-"देवा"-त्यादि।