Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७९७
प्रियदर्शिनी टीका अ० १४ नन्ददत्त-नन्दप्रियादिपइजीवचरितम् प्रजिताः। प्रनज्य च मुचिरकाल तपासयममनुपाल्य भक्तमत्याख्यानेन कालमासे काल कला सौधर्मे क्ल्पे पद्मगुल्मे विमाने चतुःपल्योपमस्थितिकदेवत्वेन समुत्पन्नाः। तेपु नन्ददत्त-नन्दप्रिय-नामकगोपजीपवर्जाश्चत्वारोऽपि देवास्ततश्च्युता कुरुदेशान्तर्गते इपुकारनामनगरे समुत्पन्नाः। तेषु एको वसुमित्रजीवदेवो भृगुपुरोहितो बभूम, द्वितीयो वमुदत्तजीवदेवो भृगुपुरोहितस्य पशिष्ठगोना यशा नाम्नी भार्याऽभवत् । तृतीयो वसुमियजीवो देव इपुकारराजा चतुर्थो धनदत्तजीवो देवः कमलावती नाम तद्राशी चाऽभवत्।।
असौ भृगुपुरोहितः सन्तानार्थ निरन्तर चिन्ता कुर्वन्नासीत् । एकदा तो कारण इन्होंने दीक्षा धारण करली। तप एव सजमका बहुत कालतक आरा धन करते हुए इन्होंने अन्त समयमें भक्त प्रत्याख्यान(सधारा)करके अपने शरीरका परित्याग किया और सौधर्म स्वर्गमे पद्मगुल्म नामके विमानमें ये सबके सव-छहो चार पत्यकी स्थितिवाले देवकी पर्यायसे उत्पन्न हुए। गोवल्लभ गोपके नन्ददत्त नन्दप्रिय नामक पुत्र के जीवोंको छोडकर बसु मित्र वसुदत्त वसुनिय धनदत्तके जीव चार देव वहासे चवकर कुरू देशान्तर्गत इपुकार नामक नगरमें जन्मे । उनमे एक घसुमित्रका जीव देव भृगुपुरोहित हुआ। द्वितीय देव वसुदत्तका जीव उस पुरोहितकी वशिष्ठ गोत्रोत्पन्ना यशा नामकी भार्या हुआ। तीसरा देव वसुप्रियका जीव इपुकार राजा हुआ। चतुर्थ देव धनदत्तका जीव उस राजाकी कमलावती नामकी रानी हुआ। ___ भृगुपुरोहितके कोई संतान नही थी, अतः रातदिन वह सतानकी ही ભેગો ઉપર વૈરાગ્ય આવી ગયો અને એને કારણે આ છએ જણાએ દીક્ષા અગીકાર કરી તપ અને સયમનુ ઘણા કાળ સુધી આરાધના કરીને તેઓએ અત સમયમાં ભક્ત પ્રયાખ્યાન કરીને પિતાના શરીરનો પરિત્યાગ કર્યો અને સૌધર્મ સ્વર્ગમાં પદ્મગુલ્મ નામના વિમાનમાં તે સઘળા એ જણાએ ચાર પલ્યની સ્થિતિવાળા દેવની પર્યાયમાં ઉત્પન્ન થયા તેમા ગોવાભ ગોપના નદદત્ત, ન દપ્રિય, નામના બે પુત્રના જીને છોડીને બાકીના વસુમિત્ર, વસુ દત્ત, વસુપ્રિય ધનદત્તના એમ ચાર છો દેવલોક માથી ચ્યવીને કુરૂ દેશમાં ઈધકાર નામના નગરમાં જન્મ્યા તેમાં એક દેવ વસુમિત્રનો જીવ ભૃગુપુરોહિત થયા બીજા દેવ વસુદત્તનો જીવ એ પુરોહિતની વિશિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલી યશા નામની પત્ની થઈ, ત્રીજા દેવ વસુપ્રિયને જીવ પુકાર રાજા થયે ચોથા દેવ ધનદત્તાનો જીવ તે રાજાની કમળાવતી નામની રાણી થઈ
ભગુ પુરોહિતને કેઈ સંતાન ન હતુ આથી રાત દિવસ તે સતાનની