Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६६
हंसराम्यपनये
विवेक रहिता भारभूतान्याभरणानि नहन्ति । वस्तुतस्तु आभरणानि भारा एव । तथा सर्वे कामाः शब्दादयो दुःखाडा:-दुःखदायकाः, 'मृगादीनामित्र परिणामे दुःखदायकत्वात्, ईर्ष्याविपादादिभिभित्तव्या फुलतोत्पाद स्वानरकहेतुत्वाच्च ॥ १६॥ (१) उक्तच - फुरङ्ग-माताङ्ग-पतन-भुङ्ग-मीना हता पञ्चभिरेव च । पक प्रमादी स कथ न हन्यते, य सेवते पञ्चभिरेव
|| २ || इति । कठमे धारण किया और पथात् ज्ञात होने पर उसको माररूप माना, इसी प्रकार समस्त ससारी जीव मोहकी वजहसे विवेकविकल बनकर भारभूत भी इन आभरणोंको धारण करते रहते हैं। वास्तव में विचार किया जाय तो ये भी एक प्रकारके भार स्वरूप ही हैं। इसी प्रकार समस्त इन्द्रियों के शब्दादि विषय इस जीवको सुखप्रद नहीं हैं, किन्तु दुखदायक ही है। श्रोत्र - चतु प्राण- रसना और स्पर्श इन पाच इन्द्रियोंके विषय भिन्न २ रूपमे मृग, - पतङ्ग - भ्रमर, - मत्स्य, एव हस्ती आदिको दुःखदायक ही साबित हुए है। अतः इनको सुखदायक मानना यही मनुष्य की एक बड़ी भारी अज्ञानता है । मोहकी लीला ही इनको सुखदायक प्रतीत करवाती है । ईर्ष्या विषाद आदि के द्वारा चिचमें ये शब्दादिक विषय व्याकुलता के उत्पादक होते हैं इससे आत्मा अपने स्वरूपसे भ्रष्ट होकर पररूपमे मग्न होनेके कारण नरक निगोदादिक के दुःखो को भोगनेका पात्र बनता है ॥ १६ ॥
1
1
કર્યો અને પછીથી ખબર પડતા એને ભારરૂપ માન્ચે આ રીતે સ સસારી જીવ માહના કારણે વિવેક વિકળ બનીને ભારભૂત એવા આ આભરણોને ધારણ કર્યા કરે છે. ખરી રીતે વિચારવામા આવે તે એ એક પ્રકારના ભાર રૂપજ છે આવી રીતે સઘળી ઈન્દ્રિયાના શબ્દદિક વિષયે આ જીવને સુખપ્રદ નથી પરંતુ હું ખદાયક જ છે. શ્રેત્ર, ચક્ષુ, ઘ્રાણુ, રસના અને સ્પર્શ આ પાચ ઈન્દ્રિયાના વિષય જુદા જુદા રૂપમા મૃગ, પતંગ, ભ્રમર, મત્સ્ય અને હાથી આદિને દુ ખદાયક્ જ સાખીત થયા છે આથી એને સુખદાયક માનવા એ મનુષ્યની એક ભારે એવી અજ્ઞાનતા જ છે માહુની લીલાજ એને સુખદાયક બતાવે છે ઈર્ષા, વિષાદ, આદિના તરફથી ચિત્તમા એ શબ્દાદિક વિષય વ્યા કુળતાના ઉત્પાદક બને છે એનાથી આત્મા પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ બનીને પરરૂપમા મગ્નથવાને કારણે નરક નિગેહાર્દિકના દુ ખાને લેગવનાર અને છે૧૧૫