Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५ समोपे समागन्तु तापसाश्रम मविचलितः । न च तत्र तेन रस्नवती रष्टा, न चाप्यन्यः कचिजनः । ततः कुमारो विचिन्तयति-रत्नवती कुत्र गता, तापसा अपि न दृश्यन्ते, कुतस्तदुदन्तोपलबिभविष्यति । एष चिन्तयता इतस्ततो ररि निक्षिपता कुमारेणैको भद्राकृतिः पुरुषो दृष्टः । कुमारस्त प्राह-भो ! गतपासरेऽद्य वा एविधरूपनेपल्पा काऽपि स्त्रो भसा दृष्टा । स वदति-कि भवान् रत्नवतीं पृच्छति ? सा भाद् भार्या किम् ?, ब्रह्मदत्तेनोक्तम्-एवमेव । स प्राइ-व्यतीतेऽति अपराहकाले मया सा रुदती इप्टा, पृष्टा च-पुत्रि ! का त्वम् ? कुतश्च समायावा ? क्व च गन्तुमिच्छसि ? । मद्वचन असा समाश्वस्तहदया सा लौट आया । वहा आकर कुमारने देखा कि यहा रत्नवती नहीं है, और २ कोई अन्यजन भी हैं । कुमारने इस स्थिति से असन्तुष्ट होकर विचार किया कि यह क्या बात है यहां न रत्नवती है और न कोई तापसजन ही हैं। पूछु तो किससे पूछु कैसे अव उसका पता लगाऊ । इस प्रकार सचिन्त होकर जय कुमार इधर उधर देख रहा था तो उसकी दृष्टि सहसा एक भद्राकृति विशिष्ट व्यक्ति पर पड़ी। उसको देखकर कुमारने उससे कहा-भाई कहो-क्या कल वा आज आपने इस प्रकारके वेपवाली कोई स्त्री देखी है ? । कुमार की बात सुनकर उस भद्राकृति पुरुषने कहा कि क्या आप रत्नवतीके विषय में पूछ रहे हैं? क्या वह आपकी पत्नी है ? सुनकर ब्रह्मदत्तने कहा हा पश्चात् उसने कहा कि कल यहा पर अपराह्न का (दोपहरके बाद) कालके समय मैंने उसको रोती हुई देखी थी। और उससे यह भी पूछा कि-हे पुत्रि 'तुम कौन हो, यहा कहा से आई हो ? अब कहां जाना चाहती हो ? मेरे इस प्रकार वचन सुनकर उसको धैर्य वधा આવે ત્યા આવતા રત્નપતીને ન જોઈ તેમ બીજા માણસે પણ ન દેખાયા, કુમારે આ સ્થિતિથી વ્યાકુળ બની વિચાર કર્યો કે, અહી ન તે કોઈ તપસ્વી છે કે ન તે રત્નવતી પૂછું તે કેને પૂછું ? હવે આને પત્તો કેવી રીતે મેળવ? આ રીતે વ્યગ્રચિત્ત બનીને તે અહી તહી જોઈ રહ્યો હતે ત્યા તેનો દષ્ટિ ભદ્ર એવી એક વિશિષ્ટ વ્યક્તિ ઉપર પડી તેને જોઈ કુમારે તેને પૂછ્યું કે, ભાઈ! કાલે અથવા આજે આપે આ પ્રકારના વેશવાળી કેઈ સ્ત્રીને જોઈ છે કમારની વાત સાંભળીને તે ભદ્ર પુરુષે કહ્યું કે, શું આપ રત્નાવતીના વિષ યમાં પૂછી રહ્યા છે? શું તે આપની પત્ની છે? એ સાભળીને બ્રહ્મદે કહ્યુ, હા ! પછી તેણે કહ્યું કે, કાલે તેને મે અહી ત્રીજા પ્રહારના સમયે રતી જોઈ હતી અને તેને એ પણ પૂછયું કે, હે પુત્રી ! તમે કેણ છે? અહી કયાથી આવી છે ? હવે કયા જવાની ઈચ્છા છે? મારા આ પ્રકારના વચન - * શાંત