Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका म० १३ चिन सभूतचरितवर्णनम्
६९९
करिष्येऽहम् । इत्येवमुच्यमानाऽपि सा न किमप्युक्तवती परमधोदृष्टि, साश्रुनयनाssवेगानकण्ठो सुतप्त श्वासोच्छ्वासः कुमुमाभरणानि प्रम्लानानि कुर्वन्तो शून्यमानसेन स्थितवती । जनन्तर तत्सखी प्रियङ्गुलतिका प्रोक्ती - भगवति । नाग्रे एपा लज्जावान किमपि वक्तुमुत्सहते, अह तावत्कथयामि इय रत्नवती
अपनी हालत मुझे न बताओगी तो वेटी और कौन तुम्हारा ऐसा विश्वाम पान है कि जिसको अपने दुखकी बात तुम सुना भको। मुझसे जो कुछ तुम्हारे दुःख को दूर करने में प्रयत्न हो सकेगा - उसे मैं करूंगी। इस प्रकार जन मैने उससे यह कहा तो उसने सुनकर भी इसका कुछ भी जान नही दिया - प्रत्युत नीचे नाड और नयन करके बैठी रही । इस समय मैंने इसकी जो स्थिति देखी वह विशेष मुझे कष्टप्रद हुई | इसके नेत्र आसुओसे भरे हुए थे, बडे जोर से श्वासोच्छ्ास ले रही थी, दुःखके आवेग से इसका कण्ठ रुका हुआ था, कहना चाहती थी पर कह नहीं सकती थी, इसके शरीर पर जितने भी पुष्पोके आभरण थे वे सब म्लान बने हुए थे । इसको इस समय तन वदनकी भी सुधबुध नही थी इस के पास इसकी एक प्रिय सखी भी बैठी हुई थी। जिसका नाम प्रियगुल तिका था । उसने मुझसे कहा हे माता ' आप नहीं जानती है कि यह इस परिस्थिति मे क्यों वह रही है । यह तो लज्जा की वजहसे आपसे कुछ कहेगी नहीं, इसकी बातको मुझसे सुनिये - मै बताती हू । कल
બીજી એવુ કાણુ તારૂ વિશ્વાસપાત્ર છે કે જેની માગળ તુતારૂ ૬ ખ કહીશ ? તારા દુઃખને દૂર કરવાના બની શકશે તે-લેા પ્રયત્ન હું કરીશ આ પ્રમાણેં જ્યારે મે તેને કહ્યુ તે એ સાભળીને તેણે તેના કાઇ પણ જવાબ ન આપ્યા પરંતુ તે પેાતાનુ મસ્તક નીચે નમાવીને બેઠી રહી, આ વખતે મે તેની એવી સ્થિતિ જોઈ કે તે જોઈ મને ખૂબજ દુખ થયુ એના નયના આસુથી ભરપૂર હતા, દુખના હાયકારા સાથે તે ઘણા જોરથી સ્વાસે શ્ર્વાસ લઈ રહી હતી, ૬ ખના આવેગથી તેના કઢ સુકાઈ રહ્યો હતા, તે કાઇક કહેવા ઈચ્છતી હતી પરંતુ કહી શકતી ન હતી એના શરીર ઉપર પુષ્પના જેટલા આભરણુ હતા તે સઘળા ચીમળાઈ ગયા હતા આ સમયે તેને પોતાના દેહનુ લેશમાત્ર પણ ભાન ન હતુ એની પાસે એની એક પ્રિય સખી પણ બેઠેલી હતી જેનુ નામ પ્રિય ગુલતિકા હતુ એણે મને કહ્યુ, માતા ! આપ એ જાણતા નથી-કે માવી પરિસ્થિતિમા તે કેમ મૂકાઈ છે ? એ લજ્જાના કારણે આપને કાઈ કહેશે-નહીં એની વાત હુ તમાને હી મતાવુ છુ. કાલે નારે તે ઉદ્યાનમા