Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका म० १३ चिन सभूत चरितवर्णनम्
७०५
dase जीवनपर्यन्तमचर्ये पालयिष्यामीति । एकदा मम माता मा कथितवती - पुनि ! आजीव कौमार्यमास्थाय स्वातु तर विचारो नितरामशोभनः, अतो विख्यातानां श्रेष्ठिनो पुत्रेषु कमप्येक वरथिला कुरु पित्रोरानन्दम् । मातुरिद वचन मया न स्वीकृतम् । ततो माता माँ कथितवती-यक्षमाराधय, स तत्राभिल पिव सेत्स्यति । मातुः कनानुसारेण यक्षारापनतत्परा नियमनादिकमाचरन्ती यक्ष तोपितवती । सन्तुष्टो यक्षो मा कथितवान् वत्से । भविष्यचकार्ती ब्रह्मदत्त - स्तव पतिर्भविष्यति । स परधनु नाम्ना स्वमित्रेग सदागमिष्यति । स त्वया समु
कौमार व्रत ही नह्मचर्यव्रत का ही पालन क्यों न करू । माता को जब मेरी इस स्थिति का पता लगा तो उसने बुलाकर मुझ से कहा पुत्रि ! जीवन पर्यन्त कौमारव्रत को लेकर रहने का यह तेरा विचार मेरी दृष्टि में सुन्दर प्रतीत नही होता है । अतः प्रसिद्ध सेठ साहूकारों के किसी एक कुमार का अपने योग्य वर का अन्वेषण करके पिता को आनंदित करो इसी में तेरी मलाई है । माता के इस प्रकार वचन सुनकर भी मैंने उनको मानने में अपनी समति नही दी । माताने जन यह देखा तो उसने पुनः मुझसे कहा कि यदि अभिलपित वर की प्राप्ति ही करना है तो इस निमित्त बेटी ' तू अब यक्ष की आराधना कर । तेरा परिश्रम अवश्य ही सफल होगा । अतः मैंने फिर माता के कहे अनुसार यक्षकी आरा धना करना प्रारंभ कर दिया । नियम, वृत, आदि का खून आचरण किया । इससे यक्ष मेरे ऊपर तुष्ट होकर उसने मुझ से कहा वत्से । भविष्य चक्रवर्ती ब्रह्मदत्तकुमार ही तेरा पति होगा, वह अपने मित्र वरधनु
કોમાર્ય વ્રતનુ --બ્રહ્મચર્ય વ્રતનુ પાલન કેમ ન કરૂ ? માતાને મારી આ સ્થિતિની ખબર પડી ત્યારે તેણે મને ખેલાવીને કહ્યુ, પુત્રી! જીવન પર્યંત કૌમાર્યુંવ્રતને ધારણ કરીને રહેવાના તારા વિચાર મારી દષ્ટિએ ખરાબર નથી આથી પ્રસિદ્ધ શેઠ ચાહુકારના કોઈ એક કુમારને તારા પતિ તરીકે સ્વીકારીને પિતાની ચિંતા ઓછી કર એમા જ તારી ભલાઈ છે માતાના આ પ્રકારના વચન સાભળીને હું તેની સાથે સહમત ન થઈ માતાએ જ્યારે એ જાણ્યુ ત્યારે તેણે મને કહ્યુ કે, જે ઈચ્છા પ્રમાણે વરની પ્રાપ્તી કરવી હેાય તે તુયક્ષની આરાધના કર તારી પરિશ્રમ અવશ્ય સફળ થશે, આથી મે માતાના કહેવા અનુસાર યક્ષની આરાધના કરવા માડી નિયમ, નત વગેરેનુ આચરણ કર્યું આથી યક્ષ મારા ઉપર પ્રસન્ન થયા અને તેમણે મને કહ્યુ વત્સે। ભવિષ્યના ચક્રવર્તી કુમાર બ્રહ્મદત્ત તારા પતિ થશે તે પેાતાના મિત્ર વરધનુકુમાર સાથે