Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी का अ० १३ चित्र-सभूतचरितवर्णनम्
एकदा तस्मिन् ग्रामे चौरा, जनान् लुण्टयितु समागताः । ब्रह्मदत्तकुमारस्तदभिताय स्वशरैवारान् जर्जरीकृत्य निवारितान् । कुमारस्य शौर्य विलोक्य ग्रामाधिपतिनितरा हृप्टः । कुमारोऽपि ग्रामापिपतिमापृच्छ्य रत्नवत्या सह ततः प्रचलित क्रमेण मगधे शिवपुरी नगरी समागतः। ततो नगर्या रहिः परित्राजकाश्रमे रत्नपती सस्थाप्य स्वय वरधनोरन्वेपणार्थ नगराभ्यन्तरे प्रविष्टः। तर बहुपु स्थलेषु यरधनुमन्वेपयन्नसो कुमारमदृष्ट्वा खिन्नमानसः सन् रत्नाती _____एक समय की बात है कि उस ग्राम को लूटने के लिये यत्त से
चौर आये। कुमारने 'ये वेही जगली चौर है जो हमको मिले थे' इस प्रकार उनको पहिचान लिया। उनके ऊपर वागों की खूब वर्षा की और उनको तहस नहस कर दिया। चौर सबके सर वहा से पीछे भग गये, गाववालों की कुछ भी हानि नहीं हुई। कुमारके शौर्यका अवलोकन कर ग्रामाधिपति को अपार हर्प हुआ। जय वहा रहते २ कुमारको अधिक समय व्यतीत हो गया, तो उसने एक दिन ग्रामाधिपति को अपने जाने की सूचना दी। ग्रामाधिपति ने शिष्टाचारीपूर्वक कुमारको विदा किया। वहासे विदा लेकर कुमार रत्नवती के साय चला। चलते २ वह शिवपुरी के पास आ पहुचा । वहा एक आश्रम था. जिसमे तापस रहा करते थे, उसमें कुमारने रत्नवतीको ठहरा दिया
और स्वय वरधनु की तलाश करने के लिये निकला। नगर मे प्रविष्ट होकर उसने घरधनु की हरएक स्थान पर तलाश की, परन्तु वरधनु का कहीं पर भी पता नही लगा। खेदखिन्न होकर वह वापिस आश्रममें
એક સમયની વાત છે કે, એ ગામને લટવા માટે ઘણા એવા ચોર આવ્યા કુમારે માન્યું કે આ એજ જગવી ચોર છે જે અમને અગાઉ મળ્યા હતા આમ જાણીને તેના ઉપર બાણેની ખૂબ વૃષ્ટિ કરી અને તેને ત્રાહીત્રાહી પિકા રતા કરી દીધા એ સઘળા ત્યાંથી ભાગી છુટયા ગામવાળાઓને કાઈ પણ નુકશાન ન થયુ કુમારના શૌર્યને જોઈને પ્રામાધિપતિને ઘણજ હર્ષ થયો કુમારને ત્યાં રહેતા રહેતા ઘણો સમય વીત્યો ત્યારે તેણે એક દિવસ ગ્રામાધિપતિ પાસેથી જવાની રજા માગી ગ્રામાધિપતિએ શિષ્ટાચારપૂર્વક કુમારને વિદાય આપી ત્યાથી નીકળી રત્નાવતી સાથે ચાલતા ચાલતા તે શિવપુરી પાસે પહેચ્યા ત્યા એક આશ્રમ હતો, જેમાં તપસ્વીઓ રહેતા હતા કુમારે રત્નાવતીને ત્યા રાખી અને પિતે વરધનુની તપાસ કરવા માટે નીકળી પડયે નગરમાં જઈને દરેક સ્થાન ઉપર તેણે વરધનુની તપાસ કરી પર તુ તેને કોઈ પણ સ્થળેથી વરધનુને પત્તા ન મળે ખૂબ અકળામણ અનુભવતા તે આશ્રમમાં
-०९०