Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ १३ चित्र - सभूतचरितवर्णनम्
७११
वल्गुवचनैः कुमार सम्मान्य ससत्कृति स्वगृहमानीतवान् । तत्कृते च सनी सुव्य वस्था कृतवान् कुमार खिन्नमानस दृष्ट्वा ग्रामाधिपतिर्वदति - कुमार ! त्वं खिन्न इव लक्ष्यसे, तत्कारण वक्तव्य चेद् भवेत्, तदा महामपि निवेद्यताम् ? कुमारः माहमम भ्राता चौरैः सह कलह कुर्वन् न जाने व गतः ? कामवस्था प्राप्तः ? तच्चि - न्तयाss समाकुलितोऽस्मि ? अतो विचारये तमन्वेष्टुम् । ग्रामाधिपेनोक्तम्- अल
व्यक्ति होना चाहिये। ऐसे अच्छे विशिष्ट व्यक्ति इस ग्राम में आवे यह ग्राम का सौभाग्य है, अतः ग्रामाधिपतिके नाते मेरा कर्तव्य है कि म इसका उचित सत्कार करू । ऐसा सोच समझ कर उसने उसी समय सन्मान - सूचक शब्दों द्वारा कुमारका वहीं पर सत्कार किया पश्चात् वह उसको अपने घर पर ले गया। घर पर कुमार की सब प्रकार की उसने योग्य व्यवस्था कर दी। जन उसने कुमार को चिन्तित चित्त देखा तो बोला कुमार ! तुम हमको खेदखिन्न क्यों प्रतीत होते हो - यदि प्रकट करने योग्य कारण हो तो आप अवश्य बतलावें । कुमारने ग्रामाधिपति के वचन सुनकर कहा कि मेरा भाई चौरो का साम्हना करता हुआ न मलाम कहाँ चला गया है। हमको उसकी अभी तक कोई खबर नही मिली है । पता नही क्या उसकी अवस्था हो रही होगी, बस इसी चिता की वजह से मैं आकुलित हो रहा हू । विचार है कि उसका पता लगाऊ | कुमारके इस दारुण कथन को सुनकर ग्रामाधिपति ने कहा कि
એ કહી આપે છે કે, એ કાઇ અસાધારણ વ્યક્તિ હાવી જોઇએ આવી અસાધારણ વ્યક્તિ અહિં આવે એ ગામનુ સૌભાગ્ય છે આથી ગામાધિપતિ તરીકેનુ મારૂ એ કર્તવ્ય છે કે, હું તેમનુ સન્માન કરૂ આવુ વિચારીને તેણે એ વખતે આદરપૂર્વક સન્માન સૂચક શબ્દોથી તેને એજ સ્થળે કુમારનુ સ્વાગત કર્યું પછી તે તેને પેાતાને ત્યા લઈ ગયા. પાતાને ત્યા લઈ જઈ તેણે કુમારની ચેાગ્ય વ્યવસ્થા કરી આપી જ્યારે તેણે કુમારના ચહેરા ઉપરની ચિંતા જોઈ ત્યારેતે આત્યા કે, કુમાર ! તમે ચિંતાતુર કેમ દેખાઓ છે ? જો કહી શકાય તેવું હોય તેા તેનુ કારણ આપ મને જરૂર બતાવા કુમારે ગ્રામાધિપતિનુ વચન સાભળી કહ્યુ કે, મારા ભાઈ ચારાના સામના કરતા કરતા ન માલુમ કયા ગયા તેના હજી સુધી કાઈ પત્તો મળ્યેા નથી ખખર નથી કે, તેની ત્યા શું સ્થિતિ મની હશે? આજ એક માત્ર મારી ચિંતાનુ કારણ છે . મારી ઈચ્છા તેની શેાધખાળ માટે જવાની છે કુમારના બહુ ખજનક વચન સાભળીને શ્રામાધિપતિએ કહ્યુ, આપ આ