Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चिन सभूत चरितवर्णनम्
७०७
कुमारो मगधाभिमुख गन्तुमिच्छ्रितनान् । नरधनुः सारथिभूत्वाऽश्वान प्रेरितवान् । ग्रामानुग्राम गच्छन्तस्ते वत्सदेशान्निर्गताः ।
अन्यदा ते गिरिगुहाटव्या समागताः । तन कण्टक कष्टकाभिधानौ द्वो चोरसेनापती पुरुषद्वय रक्षितस्यस्थ स्त्रीरत्न सप्रेक्ष्य तदपहर्तुमनसौ स्वानुचरैः सह समायाता । कुमारोऽपि स्वहस्तलाघव प्रदर्शयन् शरैथोरान् जर्जरिवान कृतवान् । कुमारपाणजर्जरितगानाथोरा इतस्ततः पलायिताः । वरधनुनोक्तम्के ऐसे वचन सुनकर कुमार ने मगध की ओर जाना ही उचित समझा । अतः वह उसी ओरुचल दिया । सारधिका काम वरधनुने किया। रथ अपनी तेज गति से चलने लगा । क्रमशः चलते २ ये लोग वत्सदेश की सीमा से बहुत दूरतक निकल गये ।
इस प्रकार चलते २ रास्ते में इनका गिरिगुहा नामकी एक अटवी मिली ! उसमें कण्टक और सुकण्टक नाम के दो चोर सेनापति रहते थे। उन्होंने ज्यों ही दो पुरुषो से सुरक्षित स्त्रीरत्न रत्नवतीको रथ में बैठी हुई देखी तो उन्होंने विचार किया कि इस स्त्रीरत्न के लूटने से हमको बहुत धन प्राप्त होगा । अतः वे दोनों अपने २ अनुचरोके साथ रथकी ओर बढने लगे । कुमारने ज्यों ही इस परिस्थिति को देखा तो उसने शीघ्र ही अपने हाथोकी कुशलता प्रदर्शित करते हुए बाणो से चोरों को जर्जरित कर दिया । कुमार के छोडे गये बाणों द्वारा जर्जरीत होकर वे चोर न मालूम वहासे कहा चले गये पता ही नही पंडा । वरधनुने
વચન સાભળીને કુમારે મગધ તરફ જવાનુ ઉચિન માન્યું આથી તેએ એ તરફ ચાલ્યા સારથીનુ કામ વરધનુએ કયુ રથ તેજ ગતિથી ચાલવા લાગ્યા ચાલતા ચાલતા એ લેાકેા વત્સદેશની સીમા એળગીને આગળ નીકળી ગયા આ રીતે ચાલતા ચાલતા તે ગિરિશુદ્ધા નામની એક અટવીમા આવી પહેાચ્યા, એ અટવીમા ૭ ટકા અને સુકટક નામના એ ચાર સેનાપતિ રહેતા હતા તેમણે જ્યારે એ પુરુષથી સુરક્ષિત સ્રીરત્ન રત્નવતીને રથમા બેઠેલી જોઇ, તા એમણે વિચાર કર્યોં કે, આ સ્ત્રીને લૂટવાથી મને ઘણુ ધન પ્રાપ્ત થશે, આથી તે બન્ને પતિ પેાતાના માણસા સાથે રથની તરફ આવવા લાગ્યા કુમારે પરિસ્થિતિને સમજી જઇ તેણે એજ વખતે પોતાના હાથની કુશળતા બતાવતા માથેાથી ચારાને જજરીત અનાવી દીધા કુમારણા ખાણેાથી જર્જરીત અનેલા એ ચારા ત્યાથી નાસી છૂટયા તે કયા અદૃશ્ય ખની ગયા તે સમજાયુ નહી વધનુએ જ્યારે માસ પૂર્ણ પણે નિર્ભય જોચે ત્યારે કુમારને કહ્યું કે, આપ