Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनस्से भ्रमन् राजमार्गानुगतो गवाक्षस्थेन नमुचिमन्त्रिणा दृष्टः प्रत्यभिज्ञानय । नमुचिना चिन्तितम्-अहो ! एप मदध्यापितो मातङ्गदारकोमदीयमशेपमपि चारित्र जानाति । कदाचिचाय लोकाना पुरतो वदेत् , तदा मदीयप्रतिष्ठाहानिः स्यात्, इति रिचार्य स सस्त मुनि यष्टिमुष्टयादिभिस्ताडयिता नगराद् वहिप्कृतमान् स च मुनिनंगराद् वहिरुधाने समागतः । तस्य मुनेः कोपरशान्मुखाद् घूमस्तोमो निर्गतः, तेन सकल नगर धूमसकुल नातम् । तदनु तेजोलेश्याघालापटलैगगन व्याप्तम् । प्रविष्ट हुए और एक घरसे दूसरे घरमे भिक्षाचर्या के निमित्त भ्रमण कर रहे थे। जब ये घूमते घूमते राजमार्ग पर आये तो उस समय मकान की खिडकी मे बैठे हुए नमुचि मत्री ने देखते ही इनको पहिचान लिया। पहिचान कर उसने विचार किया कि अहो ! इम को तो मैंने पढ़ाया है। यह वही मातग-चडाल जातिका व्यक्ति है-जिसके घरमें मैं छिप कर रहा हुआ था। यह सर मेरे पूर्व चरित्र को जानता है यदि कदा. चित् यह मेरी पूर्वनातो को यहा की जनता के सामने प्रकाशित कर देगा तो मेरी प्रतिष्ठा मे बडी भारी हानि आ जावेगी। इस प्रकार विचार कर उस नमुचि मनी ने अपने दूतो दारा सभूत मुनि को यष्टि मुष्टि आदि द्वारा मरवा कर नगर से बाहर निकलवा दिया मार खाकर मुनिराज उद्यानमें चले गये । वहा जाने पर मुनि को क्रोध अधिक जागृत हुवा । उस समय उनके मुखसे धूमके गोट के गोट निकल कर नगर भरमें छा गया। पश्चात् तेजोलेश्या की ज्वाला के पटल-समूहसे आकाश અને એક ઘેરથી બીજ ઘેર ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરી રહ્યા હતા જ્યારે તે ફરતા ફરતા રાજમાર્ગ ઉપર આવ્યા તે સમયે મકાનની ખડકીમાં બેઠેલા નમુશ્ચિમ ત્રિીએ જોતા જ તેમને ઓળખી લીધા ઓળખતા તેમણે વિચાર કર્યો કે, અહા ! આને તે મે ભણાવેલ છે આ એજ માત ગ જાતિની વ્યક્તિ છે કે જેના ઘરમા હુ છુપાઈને રહ્યા હતે આ મારા પૂર્વચરિત્રને સારી રીતે જાણે છે જે કદાચ તે મારી અગાઉની વાતને અહીની જનતા સમક્ષ કહી છે તે મારી પ્રતિષ્ઠામાં ભારે હાની પહેચે આ પ્રકારને વિચાર કરીને એ નમુશ્ચિમ ત્રિીએ પિતાના દૂતો મારફતે સભૂતમુનિને ગડદા પાટુ વગેરેને માર મરાવને નગરથી બહાર કાઢી મુકાબા મારખાઈને મુનિરાજ ઉદ્યાનમાં ચાલ્યા ગયા ત્યા ગયા પછી મુનિને અધિક પ્રમાણમાં ક્રોધ થાયે એ વખતે એમના મોઢામાથી ધુમાડાના ગોટે ગોટા નિકળીને નગરભરમાં છવાઈ ગયા પછી તે વેશ્યાની જવાળાના પ્રકાશથી વ્યાપ્ત બની ગયું જનતામાં ૧