Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियवशिनी टोका अ १३ विध-सभूतचरितवर्णनम् न्यस्य गगातीरे निवसति । तत्र तेन महती प्रपा कारिता विशाला भोजनशाला च निर्मापिता । आगन्तुकाना हीनदीनादीना कृते स स पन्ध कृतान् । तत्र स्थित स मन्त्री पपिकेम्पो ययेमितमन्नादिक ददाति । अन्नादिपरितुष्टैः पथिकैः स गगातीरात् जतुगृहारधि गुप्तरीत्या द्विकोशा निशाला सुरगा कारितवान् । सुरङ्गद्वारोपरि शिला निक्षेपिता ! इद स तेन सपुत्राय निवेदितम् ।पुष्पचूलभूपतयेऽपि सर्व समाचार प्रच्छन्न निवेदितवान् । अनन्तर दीर्धनृपेण कुमारस्य विवाह कारितः। पूष्पचूलस्तु स्वदासी पुच्या सह विवाह कारितवान् । कुमारो विवाह कृत्वा राज राज्य के मनित्व का भार रप कर गगातीर पर रहने लगा। वरां उसने एक बडी भारी प्याउ लगाई और एक विशाल भोजनशाला तैयार करवाई । जो भी कोई आगन्तुकहीन दीन व्यक्ति होता उसके भोजनादिक का वहा उसने प्रपध भी कर दिया। मनी स्वय अब वही पर रहने लगा और पथिकों के लिये इच्छित अन्नादिक देने लगा। अन्नादिकोंकी माप्ति से परितुष्ट हुए पथिकों ने मत्री के कहने से उस लाक्षागृह से लेकर गगातीर तक दो कोश पर्यन्त एक विशाल सुरग तयार करदी । उसमें एक दार भी बना दिया, जिसको एक शिला से उन्हों ने ढक दिया। मत्री ने यह सन मुरग के निर्माण का समाचार अपने पुत्र को भी ज्ञात कर दिया । तया साय मे पुष्पचूल राजा को भी इस बात की खपर गुप्तरूप से भेज दी। इधर दी राजा ने कुमार का विवाह पुष्पचल राजा की दासी पुत्री के साथ कर दिया। कुमारं विवाह करके अपनी राजधानी में वापिस સ્થાપિત કરીને ગ ગાના કિનારે તેમણે રહેઠાણ કર્યું ત્યાં તેમણે સુર પાણીની પરબ બંધાવી વિશાળ ભોજનશાળા તૈયાર કરાવી અનાથ, અપગ, અભ્યાગતને ત્યા ભેજન આપવાનો પ્રબ ધ કર્યો, અને પછીથી મત્રી પિોતે પણ એજ સ્થળે રહેવા લાગ્યા અને આદિની પ્રાપ્તિથી સંતુષ્ટ એવા માણસે મારફતે ગગાનદીના એ તટ સ્થાનેથી માડીને તે લાક્ષાગૃહ સુધીની બે ગાઉ લાબી એવી સુરગ તેમણે તૈયાર કરાવી જેમાં એક દ્વાર પણ મૂકાવી દીધું અને તેને એક પત્થરથી ઢાકી દીધું માનીએ આ સુર ગના નિર્માણની અને તે પૂર્ણ થઈ ત્યા સુધીની દરેક વાતથી પોતાના પુત્રને વખતો વખત વાકેફગાર રાખ્યો હને માથેભાથ પુખચૂલ રાજાને પણ ગુપ્ત રીતે આ વાતની ખબર પહોચાડી હતી
આ તરફ દીઘરાજાએ કુમારને વિવાહ પસૂલ રાજાની દાસી પુત્રી સાથે કરી દીધે વિવાહ કરી કુમાર પિતાની નવવધૂ સાથે પોતાની રાજધાનીમા