Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७०
उत्तराभ्ययन ____ इतच धनुर्मन्त्रिणा दीर्घपायर निदिनम्-राजन ! ममपुत्रो राज्यकाये क्तुं समर्थों जातः । अइ च वार्धकाय समनुगाप्त । अत सकार्यभार पुत्र न्यस्य पारलौफिक किमपि कर्तुमिच्छामि । दीर्घपो मनस्यचिन्तयत्-पथयमन्यत्र गमि प्यति तदा मम चरित्र प्ररयापयिष्यति । अतोनाय रक्षणीयः । इति विचिन्त्य प्रोक्तमान्-मन्निन् तर पुनो वरधर्मनिकायं करोतु । पर यमत्र स्थित्येव दानादिक कुर्वन् परलोक साधय । रातमभिहित. म परयनुनाम्नि स्वपुत्रे कार्यभार
इधर-धनुमत्री ने दीर्घराजा से निवेदन किया कि राजन् । मेरा पुत्र राज्यकार्य के करने में समर्थ हो चुका है-और में अन वृद्ध रो चुका हूइस लिये राजकार्य अब मुझसे टीकर नही हो सकता है, इसलिये मेरी भावना है कि मैं अपने कार्यमार को पुत्र पर रसकर कुछ परलोक हित विधायक धार्मिक कर्तव्यो का आराधन करू । मत्री की इस यात को सुनकर दीर्घराजा ने मनमें विचार किया-कि यदि यह अवकाश पाकर की दूसरी जगह चला जायगा तो वहापर मेरा अपवाद करेगा इसलिये अवकाश देकर भी इसको यही पर रकवा जाय ताकि अन्यत्र अपवाद न हो सके । इस प्रकार सोच विचार कर प्रकट रूप मे दीर्घराजा ने मत्री से कहा है मन्लिन् ! तुम्हारा पुत्र वरधनु तुम्हारे पद को सभाल ले इस में हमको कुछ भी असुविधा नहीं है, भले वर तुम्हारा काम करता रहे परतु तुम यहासे दूसरी जगह मत जाओ और यही पर रहकर दानादिक मत्कार्यो का आराधन करते रहो। जिससे तुम्हारा परलोक सुधरे। दीर्घराजा की इस घातको मत्री ने मान लिया और अपने पुत्र पर
આ તરફ ધનુમત્રીએ દીર્ઘરાજા સમક્ષ એ પ્રકારની વિનંતી કરી કે, હવે હ વૃદ્ધ થઈ ગયો છુ રાજનનું કામ મારાથી બરાબર થઈ શકતું નથી આથી મારી ભાવના એવી છે કે, મારા ઉપર આ ભાર હું મારા પુત્રને સોપી દઉ અને પરલોક માટે હિત વિધાયક એવા ધાર્મિક કતવ્યોનું હુ આરાધન કરૂ મા વીની આ વાતને સાભળીને રાજાએ વિચાર કર્યો કે નિવૃત્ત થઈને એ અન્ય સ્થળે જશે તે ત્યા તે મારી બુરાઈઓ જાહેર કરશે જેથી એને અહીં જ રોકી રાખવો જોઈએ કે જેથી બહાર મારી બુરાઈ ઓ જાહેર ન થાય આ પ્રકારે વિચારીને પછી તેણે મત્રીને કહ્યું કે, મત્રી 1 તમારો પુત્ર વરધનું તમારા પદને સભાળે તે એમા મને કોઈ વાધે નથી ભલે તે તમારૂ કામ સભાળે પરંતુ તમે અહીંથી અન્ય જગ્યાએ ન જાવ અને અહી રહીને જ દાનાદિક સકાર્યોનું આરાધન કરતા રહો કે જેથી તમારે પરભવ સુધરે દીર્ઘરાજાની આ વાતને મત્રીએ સ્વીકાર કર્યો અને પિતાના પુત્રને મત્રીપદે