Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७५
प्रियदर्शिनी टीका १० १३ चित्र-सभूतचरितवर्णनम् निप्फ्रान्त । निरन्तर गच्छन्ती तो कस्मिंश्चिद् ग्रामे समागतो । तृपित कुमार वहिरूपवेश्य परधनुमिमध्ये जलमानेत प्रविष्ट । सरितमेव परादत्य कुमारमेव मुक्तवान्-कुमार दीर्घनपेण आवयोर्मार्ग. स्वसेन्यैः सर्वत्र ममवरुद्धः, अन• अवाभ्या शीयमेनोपपेन गन्तव्यम् इति । तो द्वावपि उन्मार्गेण वान्ता महाटी प्राप्तौ । वौकस्य महती पटवृक्षस्याधस्वाद कुमार समुपवैश्य परधनुलमानेतुमितस्ततो भ्रमति । जलार्य भ्रमन् वरधनुदीर्घनृपभटेरपलोकितो निगृहीतय । त यष्टि मुष्टयादिभिस्ताडयित्वा ते भोक्तान्तः-दर्शय, सास्ते ब्रह्मदत्तकुमार ? नो चेत्त्वा इनिष्यामि, इति नुवन्तस्ते त ताडयन्तस्तदागमन मार्गेग त कर्पयन्तश्वलिताः। निरन्तर चलते २ वे दोनों किसी एक ग्राम मे आये। तृपित राजकुमार के लिये पानी लाने को वरधनु ग्राम में गया, और राजकुमार को वही गाव के वाहिर बैठा दिया। घरधनु शीघ लौट कर आया और कुमार से ऐना कहा कुमार ! दीर्वराजाने अपन दोनों का मार्ग अपनी सेना के दारा सर्वन अवरुद्ध कर लिया है । अत. अन अपन लोगों का कर्तव्य है कि हम यहा से कुमार्ग होकर चले । इस प्रकार उन्मार्ग से होकर चलते हुए वे दोनों एक भयकर अटवी मे जा परचे। वहा एक वटवृक्ष के नीचे कुमार को बैठा कर वरधन जल की तलाश में इधर उधर चक्कर काटने लगा। इतने में उसको दीर्घराजा के सुभटी ने देखलिया और पकड कर नाव लिया। पश्चात् उन्होंने यष्टिमुष्टि आदि से मारपीट कर उमसे पूछा कि यता ब्रह्मदत्तकुमार कहा है। नहीं तो तुझे हम जान से मार डालेगे। इस प्रकार कहते हुए उन योद्धाओ ने उसको खूब ताडित किया और उसके आये हुए मार्ग पर ही उसको खेचते हुए वे ले चले। इस અને પછી ત્યાંથી વરધનુની સાથે ચાલી નીકળે દર મજલ કરતા કરતા તેઓ એક ગામમાં પહેપ તૃષાતુર બનેલા રાજકુમાર માટે પાણી લેવા વગ્ધનું ગામમાં ગયો અને રાજકુમાર ગામ બહાર બેઠે વરધનુ તરત જ પાછો ફર્યો અને કુમારને કહ્યું કે, કુમાર! દીધરાજાએ રાજ્યનિ સેના દ્વારા આપણે માગ રેકી લીધે છે આથી આપણે અહી થી આડા માર્ગે જલદીથી નીકળી જઈ એ આમ કરતા અને જણ આડે માર્ગે ચાલતા ચાલતા એક ઘાડા જ ગલમાં જઈ ચડવ્યા ત્યા એક વડલાની નીચે રાજકુમારને બેસાડીને વરધનું પાણીની તપાસમાં નીકળ્યો, આ રીતે પાણીની તપાસમાં ફરતા વરધનુને દીર્ઘ રાજાના સૈનિકે એ જોઈ લીધું અને તેને પકડીને બાંધી લીધે ખૂબ મારકૂટ કરી, બહાદત્તકુમાર કયા છે તે પૂછયું અને જે નહી બતાવે તે તને મારી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપી અને જે રસ્તેથી તે આવ્યું હતું