Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
प्रतिज्ञात च तेन पञ्चाशत्सहस्राणि दातम् । स बुद्धिो भवते हारमिम सम पितवान् । वरधनुरपि हारफरण्ड समादाय कुमारस्यान्तिके समागतः दासोक्त सबै कथयित्वा हारकरण्डात् हार निष्कास्य दर्शितवान् । कुमारो हि हार निरीक्षमाणो हारेक्देशे स्वनामाड़ित लेग्य दृष्टान् । स हि घरधनु प्रोक्तवान्-पश्य ममामाहित लेख, कस्याय लेखः ? केन चाय लेखो लिखितः । वरधनुरुक्तवान्-ब्रह्मदत्त नामानो यहः पुरुषाः सन्ति, न जाने कस्याय लेखः । इत्युक्त्वा स दूरे गत्वा त लेखमुत्कीर्य तमां गाया दृष्टवान्___ "माध्यते यद्यपि जनो, जनेन सयोगजनितयत्नेन ।
हयापि त्यामेर रमण, रत्लस्ती मन्यते मनसा " ॥१॥ इति । पचास हजार रुपया आपको देने के लिये कहा था सो उस निमित्त उसने यह हार आपको समर्पित किया है। वरधनु भी उस हार के इन्वे को लेकर कुमार के पास आया और बुद्धिल ने जो दास द्वारा समाचार भेजा था वह सब कह सुनाया। तथा हार के करण्ड से हार निकाल कर भी दिखा दिया। कुमार ने हार का निरीक्षण करते समय उसके एकदेश में स्वनामाङ्किन एक लेख देखा। देखकर कुमारने वरधनु से कहा। देखो मेरे नाम से अकित इसमें यह लेख भी है। यह किसने लिखा होगा। कुमार की बात सुनकर समाधन निमित्त वरधनु ने कहा-ब्रह्मदत्त नामके तो अनेक व्यक्ति हैं। न मालूम यह किस ब्रह्मदत्त के नाम से यहा अकित हुआहै। इस प्रकार वरधनु कह कर कुमार के पास से चला आया और उस लेग्व को खोला तो उसमें उसने इस गाथा को देखाકરી હતી અને તેને બદલામાં આપને પચાસ હજાર રૂપીયા આપવાનું કહ્યું હતું તે તે નિમિત્તે તેણે આ હાર આપને મોકલેલ છે વરધનું એ હારને ડબાને લઈને કુમારની પાસે આવ્યા અને બુદ્ધિ દાસ મારફત જે સમાચાર મોકલેલ હતા તે કહી સંભળાવ્યા અને હારને ડબામાથી બહાર કાઢીને તેને બતાવ્ય કુમારે તે હારનું નિરીક્ષણ કરવા માડયું જોતા જોતા તેના એક ભાગમા સ્વનામ અતિ એક લેખ જે તે જોઈને કુમારે વરધનુને કહ્યું, જુઓ મારા નામથી અકિત એક લેખ આ હારમાં છે એ કેણે લખેલ હશે? કુમારની વાત સાંભળીને સમાધાન ખાતર વરધનુએ કહ્યું, બહાદત્ત નામની તે અનેક વ્યક્તિઓ છે કેણ જાણે કયા બ્રહ્મદત્તના નામને અહીં અકિત કરવામાં આવ્યું હશે આ પ્રમાણે કહીને વરધનું કુમારની પાસેથી ચાલ્યા ગયે અને એ લેખને છે તે તેમાં આ પ્રમાણેની લખેલ ગાથા જોઈ