Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ मित्र-सभूतचरितवर्णनम्
६८९ निरुद्वास्तवाऽपि ना योग्य पति गवेपयामीति मम भाग्यात महामन्त्रिणो दृष्टिपथमारूढः ।
एकदा स नृपतिः स्वसैन्य सज्जीकृत्य ब्रह्मदत्तकुमारेण सह म्वशत्रुभि सह सग्राम स्तुं गतः। श्वसुरमतिपक्षभूतान् राज्ञः पराजित्य प्रतिनिटत्तः कुमारो परधनुमपश्यत् । कुमारस्तमाहूय स उत्तान्तमपन्छन् । स कुमार दृष्ट्वा भृश रुरोद । रुदन्त त सासनपचनः सान्त्वयित्वा कुमारो परधनु स्वत्तान्त कथयितु प्रेरितवान् । ततः स निवेदयति-" कुमार ! भवन्त तर पटाधोदेशे समुपवेश्य जलयौवनवती मुझे देखकर उन्हों ने मुझसे कहा कि येटी-देवो हम मनय सप राजा मुझसे विरुद्ध हो रहे है तो भी मै तेरे योग्य पति का अन्वेषण कन्ता ह। इतने मे मेरे भाग्यवशसे मत्रीजी को आपके दर्शन हो गये इस प्रकार कुमारको उस नवोढा ने अपना वृत्तान्त सुना कर प्रसन्नचित्त किया।
एक समय की यात है कि इस कन्या का पिता सेना को सजित फरके व्रत्मदत्तकुमार के साथ शत्रुओंसे सग्राम करने के लिये निकला। कुमारने अपने श्वशुर के प्रतिपक्षी जितने भी राजा थे सबको परास्त कर दिया। जन कुमार वहा से लौटने लगा तो उसने लौटते समय वरधनु को देखा। वरधनु को पास बुलाकर कुमार ने ज्यों ही उससे सब वृत्तान्त पूछना चाहा कि इतने में कुमार को देखते ही वह खूब गला फाड २ कर रोने लगा। अतिशय मदन करते हुए घरधनु को कुमार ने समझा घुझाकर शांत किया । वरधनु के शान्त होने पर कुमार ने उसको अपना वृत्तान्त कहने के लिये प्रेरित किया। तब घरधनु ने कुमार से इस प्रकार कहा। ઘણે સ્નેહ હોવાથી અને મને યૌવનવતી જોઈને એમણે મને કહ્યું કે, બેટા! નજર કર, આજે સઘળા રાજાઓ મા દુશ્મન બની ગયા છે છતા હું તારા ગ્ય એવા વરની શોધમાં છુ એટલામાં મારા ભાગ્યવશાત મત્રીજીને આપના દર્શન થયા આ રીતે પોતાને સમસ્ત વૃત્તાન્ત તેણે કુમારને મ ભળવીને પ્રસન્નચિત્ત કર્યો
એક સમયની વાત છે કે, પ્રાદત્તકુમારના આ નવા સસરા બનેલા રાજા પિતાની સેનાને સુસજજ કરી બ્રહાદત્તકુમારને સાથે લઈ શત્રુઓ સાથે સગ્રામ કરવા નીકળ્યા કુમારે પિતાના સસરાના જે રાજાએ શત્રુ હતા તેમને લડાઈમાં હરાવી દીધા જ્યારે તે વિજય મેળવીને ત્યાથી પાછો ફરતો હતો તેવામાં તેણે પિતાના મિત્ર વરધનુને જે જોતા જ તેને હર્ષ થશે અને તેને પિતાની પાસે બોલાવીને સઘળે વૃત્તાત પૂછવા લાગ્યા આ બાજુ વરધનુએ પણ કુમારને જોતા હર્ષાવેશથી ડુસકે ડુસકે રડવા માથુ આખરે કુમારે તેને છાતી ગરસે ચાપી સાવન આપ્યુ બાદ તેન વૃત્તાન્ત જાણવા પ્રયાસ કર્યો વરધનુએ કુમારથી પતિ શી રીતે છૂટે પડશે પછી શું થયું તે વૃત્તાન્ત કહેવા માડયુ