Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४
उमराध्ययमसूत्र कुमार्या भणितम्-स्वामिन अनेन दुष्टविद्यापरेण मद्य शाडूरी विधा दना, दवा च तेनोक्तम्-इय विद्यात्वया परितमात्रा दासीदामपपीपरिवार रूपेगानिर्मविष्यति। त्वदुक्त सर्व कार्य करिष्यति । तव रिपुं निवारयिष्यति । दूरस्थस्यापि मम मई वृत्तान्त पृष्टा सती मां कथयिष्यति, अतस्ता विद्या स्मृता सा कथयामास्युक्त्वा विद्याधरयत्तान्त राजकुमाराय कथयति-शीलावणधर्ममभापा-मम तेजोऽसदमानोऽत्र भवने मां मुक्त्या स उन्मत्तनामा विद्याधरो विद्या सारयितु उजाल प्रविष्टः । पतावर तेरा अपहारक मेरा शत्रु विद्याधर इस समय कहा है ? में देखना चाहता हु कि वर कैसा बलवान् है, कुमार की बात सुनकर कुमारी ने कहा स्वामिन् ! इस दुष्ट विद्याधरने मुझे शाडूरी विद्या देनी विचारी है, और इसका प्रभाव इस प्रकार बतलाया कि जब तू इस विद्या को याद करेगी तय वह विद्या दासी-दास-सखी एव परिवार रूपसे स्वय प्रकट रो जावेगी । और जैसा तुम कहोगी वैमा ही यह सब काम करेगी । तुम्हारा यदि कोई शत्रु भी रोगा तो उसका भी यह निवारण कर देगी। तुमसे दूर रहे हुए भी मेरा सर पृतान्त पूछने पर तुमको यतला देगी। इस लिये मैं उस विद्या को याद करके तुमसे कटगा इस प्रकार कह कर वह विद्याधर उस विद्या को सिद्ध करने के लिये वश के जाल में प्रविष्ट हुआ है। यद्यपि उसने मेरे शील को खडित करने के लिये खूब ही प्रयत्न किया परन्तु वह मेरे शील रक्षण जन्य परमधर्म के प्रभाव से परास्त ही रहा। मेरे तेज को वह सहन नहीं कर सका । इसलिये वह मुझे इस भवन में તારૂ અપહરણ નગ્નાર મારે શત્રુ એ વિદ્યાધર આ સમયે કયા છે? હું જેવા માગુ છુ કે, તે કેટલે બળવાન છે? કુમારની વાતને સાભળી કુમારીએ કહ્યું સ્વામિન! એ દુઇ વિદ્યાધરે મને શાકરી વિદ્યા આપવાનું નક્કી કર્યું છે અને એ વિદ્યાને પ્રભાવ આ રીતનો હેવાનું કહ્યું છે જ્યારે તુ આ વિદ્યાને યાદ કરશે ત્યારે તે વિદ્યા દાસ-દાસીઓ સાથે તેમજ સખી અને પરિવાર સાથે સ્વયં પ્રગટ થશે અને તેને તુ કહીશ તે પ્રમાણે તારા દરેક કામ તે કરી આપશે તારે જે કઈ શત્રુ પણ હશે તે તેનો પણ તે વિનારા કરી નાખશે તારાથી દૂર રહેવા છતા પણ મારે સઘળે વૃત્તાત પૂછવાથી એ તને બતાવી આ કારણે એ વિદ્યાને સાધવા હું જાઉં છું એમ કહીને તે વિદ્યાધર એક વશના 'જાળમા બેઠે છે એ વિદ્યારે મને પિતાને સ્વાધીન કરવા આજ સુધી ઘણા 'પ્રયત્ન કર્યા છે પરંતુ તેમાં તેને સફળતા મળી નથી હું મારા શીલને અખ ૩ રાખી શકી છું, મારા તેજને તે સહન ન કરી શકવાથી મને આ ભુવનમાં એકલી રાખીને તે વિવાહર ચાલ્યા ગયા છે કુમારીની