Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५६
उत्तराध्ययनसूचे ग्रह्मदत्तकुमारो मृत्तिकाया काफहमी युगल, तवा-पमनागिनी गोनसमर्पयुगलं व निर्माय शूले भोत कत्या 'युष्मदीय दुवरित मया ज्ञातम्' इति विज्ञापनार्थ तदृष्टिपथे स्थापयित्वा एवममोचन-य ईशमनाचार करिष्यति स मया दग्डयो भविष्यति, इत्युक्त्वा स पहिर्गतः। पर द्विदिपसावधि स कुमार एवं कृत्वा वहिर्गछति । राजकुमारस्येद कृत्य विलोक्य दीर्धन पेण शङ्कितम्-अनेनास्माक चरित विज्ञातम् । ततः स राजकुमारमावर माह-देवि ! स्वत्पुत्रेणास्माक चरित विज्ञातम् । अत एवाय काम हमी च मूले प्रोतयित्वाऽस्मान् दर्शयति, वदति चकरने के लिये जो उपाय किया वह इस प्रकार है-उसने काक और हसनी का ता पद्मनागिनी और गोनससर्प का अलगर जोडा बनवाया । पश्चात् उनको एक शूल में पोया। पिरोकर "तुम दोनों का दुश्वरित्र मैने जान लिया है। इस बात को सूचित करने के लिये माता और दीर्घराजा के समक्ष उस युगल को स्थापित कर फिर इस प्रकार कहना मारभ किया-जो इस प्रकार का अनाचार सेवन करेगा वह मेरे दण्ड का पात्र होगा" ऐसा कर कर फिर वह पाहर निकल गया। इस प्रकार उसने दो तीन दिनतक किया। राजकुमार के इस कृत्य को देखकर दीर्घनृप के चित्त मे शका स्थापित कर लिया। उसने विचार किया मालूम पडता है कि राजकुमार को हमारा दुश्चरित्र ज्ञात हो चुका है। इस प्रकार तर्क तिर्क करने के चार दीर्घजाने रानी से करा हे देवि ! तम्हारे पुत्र ने हमलोगों के कृत्य को जान लिया है, इसी बहाने से इसने काक और हँसनी इन दोनों को शूल मे पिरोकर हमे दिखलाया है । આપવા માટે જે ઉપાય કર્યો તે આ પ્રમાણે છે રાજકુમારે કાગડો અને હસલી તેમજ પદ્મનાગણી અને ગોનમ સર્ષ આવા બે જોડ તૈયાર કરાવ્યા અને પછી તેને એક સોય પરોવીને “તમારા બનેના દુશ્ચરિત્રને મે જાણી લીવેલ છે” આ વાત સમજાવવા માટે માતા અને દીર્ઘ રાજા સમક્ષ આ બન્ને યુગ લોને રાખીને આ પ્રકારે કહેવા માડયું, “જે આ પ્રકારનો અનાચાર સેવશે તેને હ સખ્ત એ દડ આપીશ” એવું કહીને પછી તે બહાર નીકળી ગયે આ રીતે તે ઉપરાઉપરી બે ત્રણ દિવસ સુધી આડકતરી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો રાજકુમારના આ પ્રકારના વર્તનને જાણું દીર્ઘના દિવમા શ કા જાગી તેણે વિચાર કર્યો કે, રાજકુમારને અમારા આ દુષ્કૃત્યની જાણ થઈ લાગે છે આ પ્રમાણે તર્કવિતર્ક કરતા દીર્ઘરાજાએ રાણીને કહ્યું, “દેવી ! આપણે આ મીઠે સ બ ધ તમારા પુત્રની જાણમાં આવ્યો છે માટે જ તેણે કાગડો અને હસલી આ બન્નેને સોયમાં પરોવીને આપણને દેખાડયા છે વળ તે કહે છે
/