Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तस्य ब्रह्मनृपस्य समानशीलाः सदशममनाभत्वारः सुहृद आसन्, तघयाकाशिराजः कटकः १, गजपुरेशः कणेरदर २, कोशलाधोशो दीधः ३, चम्पा. पतिः पुप्पचूलथ ४ । ऐते पश्चापि रामानोऽतीवसौहद्यशाद् दिरहमनिच्छन्त. पर्यायेणेकैकस्मिन् राज्ये विविधमुखमनुभयन्तो वर्ष से यापयन्ति । कदाचिते चलारोऽपि राजानो नमराज्ये समुदिता आसन् । तदा दैववशाद् ब्रमतपस्य शिरोरोग. समातः । मन्नतन्त्रोपवादिभिर्मदुधा चिफिरस्यमानोऽपि स रोगो नोपशान्ति प्रातः । ततो नामन्पो निजमृत्युकाल समीपमागत विलोक्य स्वपुत्र पुत्र हु और सभूत का जीव कापिल्यपुर में ब्रह्म नामक राजाकी रानी चुलनी कोकुक्षिसे पुत्र रूप में अवतरित हुआ।जय यह चुलनी रानी की कुक्षिमे आया था उस समय रानी ने चौदह न्वप्न देखे थे। ब्रह्मराजाने इसका नाम ब्रह्मदत्त रखा । ब्रह्मराजा के ४चार मित्र थे। जो कुलिन थे। उनमे एक काशिराज कटकर, गजपुरका राजा कणेरदत्त, कोसलदेशका राजा दीर्घ३ और चम्पापति चम्पानगरीका राजा पुष्पचूल४ था। इनका परस्पर में अधिक प्रेम था। एक के विना दूसरे प्रायः अलग रहना पसद भी नहीं करते थे। बारी बारी से एक एक के यहा प्रतिवर्ष ये सब एकटे होकर रहा करते थे और वहा विविध सुखों का अनुभव किया करते थे । ब्रह्मदत्त के यहा भी जब इन सब की रहने की बारी आई तो सब एकत्रित हो कर उसके यहा रहने के लिये आये । भाग्यवशात् उस समय ब्रह्मराजा को शिरकीवेदना उत्पन्न हो गई थी। मत्र, तत्र एच औषधि आदि द्वारा राजा को यथोचित चि- । कित्सा भी की गई तो भी उसकी वह वेदना शात नही हुई। राजा ने બ્રહારાજાની રાણી ચુલનીની કૂખે પુત્રરૂપે અવતર્યા જ્યારે તે ચુલની રાણના ઉદરમાં હતા એ સમયે રાણુએ ચૌદ સ્વપ્ન જોયા બ્રહ્મરાજાએ પુત્રનું નામ બ્રહ્મદત્ત રાખ્યું બ્રહ્મરાજાને ચાર મિત્ર હતા, જેઓ કુલીન હતા જેમના નામ એક કાશીરાજ કટક, બીજા ગજપુરેશ કણેરદત્ત, ત્રીજા કૌસલાધીશ દીર્ઘ, અને ચોથા ચ પાપતિ પુષ્પગુલ હતા, આ સર્વને એક બીજા માટે ખૂબ સ્નેહ હતે એક બીજા ઘડીભર પણ છુટા રહી શકતા નહી એકાદ ઘડીને વિયાગ પણ તેમને ભારે દુખદાયક થઈ પડતે એક બીજા એક બીજાને ત્યાં વારા કરતી એક એક વર્ષ રહેતા અને વિવિધ પ્રકારના સુખોને અનુભવ કરતા બ્રહ્મદત્તને ના એમને રહેવાને સમય આવ્યે સઘળા ભેગા થઈ રહેવા લાગ્યા ભાગ્યવશાત્ એ વખતે બ્રહ્મરાજાને માથામાં એકદમ દર્દ થઈ આવ્યું મત્ર, તત્ર અને ઔષધિ આદિ દ્વારા રાજાની યથોચિત ચિકિત્સા કરવામા