Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टाका अ० १३ चित्र-सभूतचरितवर्णनम्
सुहृत्सु समर्प्य कथयति - यदधि ममाय पुत्रो राज्यधुरावहनसमर्थौ भवेत्, तदवधि मम राज्यधुरा भरद्भिवेदव्या, इति सदिशन्नेन ब्रह्मन्नृपो मृतः । मिनैस्तस्यान्त्येष्टिः कृता । मृतकृत्यानन्तर ननृपोमुहृद्भिरेव मन्नितम् - यानदय कुमारो राज्यधुराजदनसमर्थो भवेत्तावदस्माभिरेतद्राज्य रक्षणीयम् इति ते सर्वसम्मत कासलानि दीर्घ तत्र संस्थाप्य स्वस्वस्थान गतवन्तः । स दीर्घो राजा सेना सीमा च सतत निरीक्षते, इससे यह अनुमान कर लिया कि अब मेरा मृत्यु समय नजदीक आ - गया है, अतः उसने अपने पुत्र को अपने इन चार मित्रों को समर्पित करते हुए उनसे कहा कि देखो जबतक मेरा यह पुत्र राजधुरा को वहन करनेके योग्य नहीं हो जाय तबतक इसको राज्यका मनन आप लोग ही करते रहें । कुछ काल के बाद ब्रह्मराजा कालकवलित हो गये, ( मर गये) मित्रोंने मिलकर उसकी अन्त्येष्टि किया की । अन्त्येष्टि क्रिया करने के बाद और भी जो कार्य मृतक के किये जाते है वे सन किये गये । जब सब मृतक सबधी काम समाप्त हो चुके तर इन लोगो ने एक दिन मिलकर ऐसा विचार किया की ब्रह्मराजा ने जो अपने लोगों से इस राज्य के भार को सचालित करने के लिये कहा था वह अपन को मिलकर सचालित करते रहना चाहिये तनतक राजकुमार भी राज्यसचालन के योग्य बन जावेगा । अपने कर्तव्य पालनसे राज्य हरतरह सुरक्षित बना रहेगा । ऐसा विचार कर उन लोगोंने कोसल देशके स्वामी दीर्घको उस राज्यका, उस समय सचालक बना दिया। और साथ सबके सन अपने २ स्थान पर चले गये ।
ܙ
६६३
←
તે પણ તેમની વેદના એછી ન થઈ રાજાએ આથી એવું અનુમાન કરી લીધુ કે, હવે મારા મૃત્યુનેા સમય નજીક આવી ગયા છે. આથી તેણે પાતાના પુત્રને પેાતાના એ ચારે મિત્રાને સેપીને તેમને કહ્યું કે, નુએ ! જ્યા સુધી મારે આ પુત્ર રાજ્યરાને વહન કરવા ચેાગ્ય ન અને ત્યા સુધી આ રાજ્યના પ્રાધ એના વતી આપ લેાકજ કરતા રહેશે। આ પછી ઘેાડા વખતે બ્રહ્મ રાજાના દેહાત થયા મિત્રાએ મળીને તેમની અત્યેષ્ટિ ક્રિયા કરી. અત્યેષ્ટિ ક્રિયા પતાવ્યા પછી મૃત આત્માની શાતિ અર્થે જે કાર્યાં કરવામા આવે છે તે સઘળા કાર્યાં પણ પુરા કર્યાં. મૃત આત્મા સમધી ઉત્તર ક્રિયા પતાવ્યા પછી એ ચારે જણાએ એક દિવસ મળીને એવા વિચાર કર્યો કે, બ્રહ્મરાજાએ આ પશુને આ રાજ્યને ભાર ઉપાડવાનું સાપેલ છે તે આપણે બધાએ સાથે મળીને વહન કરવા જોઇએ રાજકુમારને રાજ્યસચાલનનીચેાગ્ય શિક્ષા પણ એ સમય દરમ્યાન મળી જાય. આપણા કર્તવ્ય પાલનથી રાજ્યને હરપ્રકારે સુરક્ષિત બનાવી રાખવું જોઈએ. આ પ્રકારÀ વિચાર કરી તેમણે કાસલાધિપતિ દીના હાથમા રાજ્યનું શાસન સેવ્યુ અને પછી બધા પાતપાતાના સ્થાને ચાયા ગયા