Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी' टीका अ० १३ चित्र-सभूतवरितवर्णनम्
६६१ सन्ति । एतेपु निदान मा कुरु निदानात्तर घोरानुष्ठान नैव ताटरफलसपादक भविष्यति । एव चिनमुनिना बहुश. प्रतियोधितोऽपि स सभूतमुनिर्निदान त्यक्तु समर्थो न जातः । म दि 'यद्यस्ति तपमः वल तदाऽऽगामिनि भवेऽह चक्रवर्ती भूयासम् ' इति निदान तान् । ततो मृत्वा सौधर्मलोके द्वारपि देवौ जाती । ततःच्युतथिजीनः पुरिमतालपुरे धनसारनाम्न इम्य श्रेष्टिनः पुत्रत्वेनोत्पन्नः । सभूतजीयोऽपि ततश्च्युतः काम्पिल्यपुरे ब्रह्मनाम्नो राज्ञो दृष्टचतुर्दशस्वप्नाया
चुलनीनामभार्याः कुक्षावुत्पन्नः । ब्रह्मपण तस्य 'ब्रह्मदत्त' इति नाम कृतम् । दुःखी बननेके लिये अग्रेसर हो रहे हो-सर्वथा निःसार हैं, परिणाम में दारुण हैं, किंपाऊफलकी तरह बाहरसे ही रम्घ हैं तथा इस अनत ससार मे परिभ्रमणके मूल कारण है । अत भूल कर भी उनका निदान (नियाणा) 'मत करो । निदान से तुम्हारे द्वारा आचरित घोरातियोर अनुष्ठान भी अपना वैसा फलदायक नहीं हो सकेगा। इस तरह चित्रमुनिराजने सभूतमुनिको रहत समझाया तो भी वे छोड़ने में समर्थ नहीं हुए। सभूतमुनिने विचार किया कि-"यदि तपस्या का कुछ फल है तो इस के प्रभाव से में आगामी भवमे चक्रवर्ती होऊ" इस प्रकार निकाचित निदान कर के वर सभूत मुनि मरे और मर कर सौधर्म स्वर्ग में देवहुए। चित्र मुनिराज भी मर कर वही पर देवहुए। वहा से चव कर चित्र का जीव पुरिमताल में धनसार नामके इभ्य श्रेष्ठी के यहागुग सार नामक
ટા અધ્યવસાયથી, આપની રક્ષા કરે ! રક્ષા કરે ! એ ભેગ કે જેની ચાહ 'નામ તમો તમારા કર્તવ્યપથને ભૂલી જઈ દુખી બનવામાં આગળ વધી રહયા છે તે સર્વથા નિ માર છે, પરિણામમાં ભય કરે છે, કિંપાકફળની માફક બહારથી જ રળિયામણું છે તથા આ અન તમ સારમાં પરિભ્રમણનું મૂળ કારણ છે , આથી ભૂલેચુકે પણ એવુ નિયાણુ ન કરશે આ પ્રકારના નિયાણાથી તમે કરી રહેલા અતિ ઘોર એવું અનુષ્ઠાન પણ તમને એવુ ફળદાયક નહી બની શકે એનાથી તે અત્યંત દુખાગ્નિની ભેટ જ મળવાની છે આ રીતે ચિત્તમુનિરાજે સભૂતમુનિને ખૂબ સમજાવ્યા છતા પણ તેઓ એ રાહથી પાછા ન હટયા સ ભૂતમુનિએ વિચાર કર્યો કે, “જે તપસ્યાનું કાઈ ફળ હોય તે હું એના પ્રભાવથી હવેના ભાવમાં ચક્રવતી બનું” આ પ્રકારનું નિકાચિત નિયાણુ કરીને તે સ ભૂતમુનિ સમય જતા કાળધર્મ પામ્યા મરીને સૌધર્મ સ્વમા દેવ થયા. ચિત્તમુનિરાજ પણ મરીને ત્યા દેવ થયા સ્વર્ગમાથી એ વીને ચિત્તમુનિરાજનો જીવ પુરિમતાલપુરમાં ધનસારનામના ઈષ શેઠને ત્યાં ગુણસાગર નામે પુત્રરૂપે જમ્યા જ્યારે સભૂતમુનિને જીવ કામ્પિત્યપુરમાં