Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र सभूतचरितवर्णनम्
६५७३
प्राणान्तिकाष्टमनुभनन्तो भयाक्रान्वहदया. सर्वे नागरिकजनास्त मुनिं प्रासादयितु प्रवृत्ताः । सनत्कुमारचकापि तत्रायात, सोऽपि मुनिं प्रासादयितु प्राहभगवन् ! अस्मत्कृतापराधो भवद्भिः क्षन्तव्यः । यत क्षमामारा हि साधनो भवन्ति । - कोपानलदह्यमानान् पौरजनान् रक्षन्तु भवन्तः । एवं चक्रिणा प्रसाद्यमानोऽपि या न प्रमदिति, वाचिनमुनिः सान्त्वयन्निद प्रोक्तवान्- भो मुने । शान्तो भव, चरणवदाहक को निवारय ।
उक्त च-- देशोन पूर्व कोटया, यदर्जित भाति मिलचारित्रम् । F तदपि हि रुपायक्लुपो, हारयति मुनिर्मुहूर्तेन ॥ १ ॥
C
व्याप्त वन गया । जनता को अन तो प्राणान्तिक कष्ट होने लगा । सब केसन भयसे बिल बनकर मुनिराज को प्रसन्न करने की चेष्टा में तल्लीन हो गये । सनत्कुमारचक्रवर्ती भी उद्यान मे मुनिराज के पास आ पहुँचा । उसने भी मुनिराज से शांत होने के लिये खूप अनुनय विनय किया । और कहा कि- भगवन् ! हमारे समस्त अपराधों को आपक्षमा करे । क्षमाभूषण ही साधु हुआ करते हैं। देखो आपके कोपानल से इस समय समस्त पुरवासी जन जल रहे हैं, अतः आप इनके ऊपर, या भाव धारण कर इनकी रक्षा करे इनके समस्त अपराधों की क्षमा दे । इस प्रकार चक्रवर्ती के विनती करने पर भी जब सभूतमुनि प्रसन्न नही हुए तर चित्र मुनिराज ने सभूतमुनि से कहा कि हे मुने ! यह क्या कर रहे हो - आपको पता नही कि यह कोप चारित्ररूपी वन को भस्म कर देता है । अतः चारित्ररूपी वन को भस्म करनेवाले इस कोप का परित्याग करो, इस विषय में निर्ग्रन्याचार्य क्या कहते हैं
ભારે ભય વ્યાપ્યા સઘળા ભયથી વિહ્વળ બનીને મુનિરાજને પ્રસન્ન કરવાની ચેષ્ટામા તલ્લીન બની ગયા. સનત્કુમાર ચક્રવતી પણ ઉદ્યાનમા મુનિરાજની પાસે આવી પહાચ્યા તેણે પણ મુનિરાજને શાત કરવા ખૂબ અનુનય વિનય કર્યો અને કહ્યુ કે, ભગવન્ ! અમારા સઘળા અપરાધને ક્ષમા કરશ સાધુ. જન હંમેશા ક્ષમાભૂષણ હાય છે જીએ આપના કેાાનલથી સઘળા પુરવાસીએ દાઝી રહ્યા છે આથી આપ તેમના ઉપર દયાભાવ લાવી એમની રક્ષા કરો એમના સમસ્ત અપરાધાની ક્ષમા આપે। આ પ્રકારે ચક્રવતી એ વિનર્તિ કરવા છતા પણુ જ્યારે સ ભૂતમુનિ પ્રસન્ન ન થયા ત્યારે ચિત્તમુનિરાજે સ ભૂતમુનિને કહ્યું કે, હે મુનિ આ શુ કરી રહ્યા છે? આપને ખખર નથી કે, આ કૈપ ચારિત્રરૂપી વને ભસ્મ કરી દેનાર છે. આથી એ ચારિત્રરૂપી વનને બાળી નાખનારા કાપનો પરિત્યાગ કરો આ વિષયમાં નિથાચાય શું કહે છે.
1
RJ-2
t