Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
रायचनमो तत्र वाराणस्या शहनामा राजाऽऽसीत् । तस्य दुर्मतिसचित्रो नमपि नामका सचिर आसीत् । एकदा कत्मदापराधः स नमुचिस्तेन राजा वधायाइप्त । भूतदत्तचाण्डालस्त मारयितु स्मशानभूमिमनैपीत् । तत्र जातऽऽदयः स तमुवाचभो मन्लिन् ! तिष्ठतु भवान् मगृहे प्रच्छन्न । तत्र मत्पुत्रौ पाठयतु । जीवितुकामेन तेन तद्वचनमगीकृतम् । भूम्यन्तहे मच्छन्नो भूत्वा नमुचिचित्रसभृतौ पाठयति । चित्र और कनिष्ठ पुत्र का नाम सभूत रक्या गया। इन दोनों को परस्पर मे विशेष प्रीति हो गई थी।
बनारस मे उस समय शय नाम का राजा राज्य करता था। इसके मत्रीका नाम नमुचिथा। इसकी बुद्धि ठीक नहीं थी। राजा को यह खोटी ही सलाह दिया करता था। एक समय की बात है कि इस मत्रीसे राज्य का कुछ अमार्जनीय-बडा भारी अपराप बन गया। उसके दड स्वरूपमें राजा ने उसको प्राणड की आज्ञा दी और चाण्डाल से यह कह दिया कि इसको विना किसी बात का विचार किये मार डालो । चाण्डाल राजा की आज्ञाप्रमाण कर उसको मारने के लिये श्मशानभूमि में ले गया। परतु चाडालकी इसको मारने की भावना नहीं जगी । सहसा वह सदय-दयालु बनकर मत्रीसे बोला-हे मन्त्रिन् । आप मेरे घरमें प्रच्छन्न रीति से रहो और मेरे जो दो पुत्र हैं उनको आप पढाओ । चाडाल की इस बात को सुनकर जीने की अभिलाषा से उस मत्री ने मान लिया। चाडाल के घर प्रच्छन्न-गुप्त रीतिसे रहकर चाडालके चित्र और सभूत ચિત્ર અને નાના પુત્રનું નામ સ ભૂત રાખવામાં આવ્યું એ બન્ને ભાઈઓમાં પરસ્પર અત્યત પ્રીતિ જામી ગઈ હતી
બનારસમાં એ સમયે શખ નામના રાજા રાજ્ય કરતા હતા એમના મત્રીનું નામ નમુચિ હતુ એની બુદ્ધિ સારી ન હતી. રાજાને તે બેટી સલાહ આપ્યા કરતે હતે એક સમયની વાત છે કે એ મત્રીથી રાજ્યને કાઈક અમાજનીય-ઘણે માટે અપરાધ થઈગયે. એના દડરૂપે રાજાએ તેને પ્રાણુદડની આજ્ઞા કરી અને ચાલાલને કહી દીધુ કે આને કઈ પણ જાતનો વિચાર ન કરતા મારી નાખે ચડાલ રાજાની આજ્ઞા મળતા એને મારવા માટે સ્મશાન ભૂમિમા લઈ ગયે પરતુ ચાતાલના દિલમા તેને મારવાની ભાવના ન જાગી આથી તે દયાળુ હદયને બની મત્રીને કહેવા લાગ્યા હે મલ્ટિન ! આપ મારા ઘરમાં છુપાઈને રહો, અને મારા બે પુત્રે છે તેને આપ ભણાવે ચાડાલની વાત સાભળીને જીવવાની અભિલાષાથી મત્રીએ તેની વાતને સ્વીકાર કર્યો ચાડાને ઘેર ગુપ્તપણે રહીને ચિત્ર અને સભૂત નામના તેના અને બાળકોને મત્રી