Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ. १३ चित्र-सभूतचरितवर्णनम् नृत्यन्तो सस्पर्शव्यवस्थामुच्छेदितान्तो। तदर्हति भास्तयोर्दण्ड विधातुम् । एतन्निशम्य तेन राज्ञा तो नगरानिःसारितौ । अन्यदा विस्मृतराजशासनौ तौ तर वाराणस्या पुनरपि कौमुदी महोत्सवे समागता । स्वच्छनखेग स्वमुखमाच्छाद्य वत्रारस्थितयोस्तयो रममार्पोद्भवेन मुखात् सभागादेव गीत निर्गतम् । श्रुतिमधुर हृदयहारि तद्गीत निशम्य कौमुदीमहोत्सनसमागताः सर्वे जना वितर्फितवन्तः होकर गाते नाचते हुए इधर उधर फिरते रहते हैं। उनकी इस तरह की स्वेच्छाचार प्रवृत्ति से स्पर्शास्पर्शी को बधी दइ व्यवस्था विनष्ट हो रही है। अतः आपका कर्तव्य है कि आप इस व्यवस्था को यथावत् कायम रखने के लिये उसके लोपक इन दोनों भाईयों को दण्डित करे। गायकमंडल की इस बात को सुनकर राजाने उनको अपने नगर से निकाल दिया। कुछ काल के याद नगर में कौमुदीमहोत्सव को मनाने का आयोजन प्रारभ होने लगा। जर कौमुदीमहोत्सव के होने का समाचार चित्र और सभूत इन दोनों भाइओने सुना तो ये अपनेको इसमें समिलित होने के लोभ का सवरण न कर सके। राजाकी आज्ञा रुकावट को विस्मृत कर वे उस उत्सव का लाभ लेने के लिये पुनरपि वाराणसी नगरी में आ पहुँचे । आफर ही इन्हों ने अपने २ मुख को एक सफेद वस्त्र से ढक लिया और एक तरफ खडे होकर उत्सव को देखने लगे। उस समय वहा बडे जारों से संगीत चल रहा था । उसको सुनते ही रस की प्रकर्पता से अपने आप स्वभावतः ही इनके मुख से गाना
અને સઘળાની સાથે સ્પૃસ્યાસ્પૃશ્યને વિચાર કર્યા વીના એકતાનમાં ગાતા નાચતા અહી તહીં ફરી રહ્યા છે એમની આ પ્રકારની સ્વચ્છદ પ્રવૃત્તિથી વર્ણાશ્રમની વ્યવસ્થા નષ્ટપ્રાય થઈ રહી છે આથી આપનુ એ કર્તવ્ય છે કે, આપ વ્યવસ્થાને યથાવત્ કાયમ રાખવા માટે એને લેપ કરનાર એ બંને ભાઈઓને શિક્ષા કરો ગાયકમ ડળીની આ વાત સાંભળીને રાજાએ તે બને ભાઈઓને પોતાના નગરમાથી કાઢી મૂક્યા કેટલાક સમય પછી નગરમાં મુદિમહોત્સ હોવાના સમાચાર ચિત્ર અને ન ભૂતને મળ્યા આ સમાચાર સાભળીને તેઓ એ ઉત્સવ માણવાના લેભને રેકી ન શકયા અને રાજાની આજ્ઞા ભૂલી જઈને એ ઉત્સવમાં ભાગ લેવા માટે તેઓ વારાણસી નગરીમાં આવ્યા નગરીમાં આવીને તેમણે પિતાના મઢા સફેદ વસ્ત્રથી ઢાકીને એક તરફ ઉભા રહીને ઉત્સવને જેવા લાગ્યા એ વખતે ત્યા શાનદાર રીતે સગીત ચાલી રહ્યા હતા એ સાભળતાની સાથે જ રસની પ્રકર્ષતાથી સ્વભાવતા તેમના મોઢામાથી આપ આપ સગીત