Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
myam
उत्तराभ्ययनसूत्रे अहो ! केनेद श्रुतिरसायन सर्वेन्द्रियव्यापारनिरोधन गान गीतम् । किं किमरेण, किं वा गन्धर्वेण, उताऽसरोभिरिद गीतम् ? इत्य पितर्फयवस्ते वनाच्छादित मुखौ तौ मावनकुमारको विलोकितवन्तः । तौ विलोक्य ते. तयोर्मुखाच्छादन वस्त्रमपनीय दृष्टन्वतः । दृष्ट्वा ती ते सः सहृदयतामपहाय दोर्मनस्य समास्याय 'राजशासनभञ्जकावेती' इति चिन्तयन्तो यष्टिमुष्टयायापार्नगराद् बहिनिष्कानिकल पडा। श्रुतिमधुर एव हृदयाह्लादक गीतको सुनकर उस उत्सवमें समिलित समस्त जनता आश्चर्य चकित बनकर तर्क वितर्क पूर्वक विचारने लगी कि अहो! श्रुतिरसायनस्वरूप एव समस्त इन्द्रियो के व्यापार का निरोधक यह गाना किसने गाया है ? क्या इसका गायक कोई किन्नर है गान्धर्व है ? । या किसी अप्सराने इसको गाया है। इस प्रकार के तर्क वितर्क करते हुए लोगोंने वनसे आच्छादित मुखवाले उन दोनो मातगकुमारो चाडालको देखा । देखकर लोगोंने उनके मुखसे उस ढके हुए वस्त्र को हटा दिया। उसके हटने पर लोगों ने उनको पहिचान लिया और पहिचानने पर उनके प्रति जो लोगोंमें सहृदयताका भाव हिलोरे ले रहा था उसके स्थान में अब दौमनस्य-द्वपके भाव सहसा एकाएक जग उठा। इसके जगनेपर लोगोने उनको यष्टि मुष्टि आदिके प्रहारों से जर्जेरित कर दिया । सहृदयताका स्थान दौर्मनस्यने इसलिये ले लिया था कि लोगोने यह समझा कि इन्होने राजाज्ञाका लोप किया है। ये राजशाવહેવા મહયુ કૃતિમધુર અને હૃદયદ્રાવક એમના ગીતને સાંભળીને એ ઉત્સવમાં આવેલ સઘળી જનતા આશ્ચર્યચકિત બનીને તર્કવિતર્ક પૂર્વક વિચારવા લાગી કે, અહે! અતિરસાયન સ્વરૂપ અને સમસ્ત ઈન્દ્રિયોના વ્યાપારને રેકનાર આ ગાયન કેણ ગાઈ રહેલ છે? શુ આ ગાનાર કઈ કિન્નર છે કે ગર્વ છે ? કે કેઈ અપ્સરા ગાઈ રહી છે? સૂરની દિશામાં ખેળ કરતા કે એ વસ્ત્રથી મેઢાને ઢાકીને ઉભેલા એ બને માતા કુમારેને જોયા જેતાજ લેકેએ તેમના મુખ ઉપર ઢાકેલા વસ્ત્રને બે ચીને ફગાવી દીધા મોઢા ઉપરનું વસ્ત્ર દૂર થતા લોકેએ તેમને ઓળખી લીધા ઓળખતાવેત જે સગીત તેમના હૈયાને હીલોળે ચઢાવતુ હતુ ત્યા રાગનું સ્થાન ઠેષે જમાવ્યું, પ્રેમનું સ્થાન ઈર્યાએ લીધુ આમ એકાએક લેકમાનસમાં પરિવર્તન થના લોકેએ તેમના ઉપર આક્રમણ કર્યું કેઈ મુઠી વડે તે કઈ લાતોથી, તેમને માર મારવા લાગ્યા બાર એટલી હદે પડે કે બન્નેના શરીર તદ્દન શબવતનિજીવ જેવા થઈ ગયા અને ધરણી ઉપર ઢળી પડયા સહદયતાને સ્થાને દૌમનસ્યનો ભાવ જાગી ઉઠે હતે લોકેએ એમ માન્યું કે તેમણે રાજ્યઆજ્ઞાનો લેપ કર્યો છે તેમજ રાજ્યશાસનના *