Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भोपपातिकको चारणलधिसम्पन्नो हि साधु गल भगवर्णितगणितानुयोग विजाय, खेन स्वेन गम्य द्वीपमादिक पिलोकयितुमौ मुस्यवशात् स्वरपलधि स्फोटयिवा तत्र तत्र जिगमिषति । गवा च तर तर यथाभगवर्णित द्वीपरनादिक विलोक्य साताहलाद
थै यानि वन्ठते, अथात् भगवतोऽातानि नानानि स्तौति, स्तुया प्रतिनिवर्तते, प्रति नित्य इह स्वस्थानमाग रति, आगय इह चै यानि वदते--अर्थान्-जानानि स्तौति । ज्ञानानन्त्याद् बहुवचनम्। सर्वमेतद् भगरतामृत्रेऽभिहितम् । अधिकजिनासुमिस्ता द्रष्टव्यम् । 'विनाहरा' नियाधरा --रोहिणीप्रजपयादिविविधरियाविशेषधारिण । 'आगा
चारणलधिमपन साधुजन प्रभुद्वारा वर्णित गणितानुयोग को जान करके अपनेर द्वारा गम्य द्वीपवनादिक को देसने के लिये उकठा के वशनती हो, अपनी२ लधि को प्रगट करते है और वहार जाते है। भगवान ने द्वीपवनादिक का स्वरूप जैसा कहा है वैसा वे वहा उसे देखते है और अपार आनद से पुलकित होते है। प्रभु के अपार ज्ञान की अतिशय स्तुति करते है। फिर वहा से वापिस अपनी जगह पर आजाते है। आकर यहा पर भी चैत्यों की अर्थात् प्रभु के ज्ञान की स्तुति करते है। यह सब प्रकरण भगतासूत्र में कहा हुआ है । जिन्हें अधिक जानने की इच्छा हो वह वहा से देख लेवें । कितनेक मुनि रोहिणी-प्रजप्ति-आदि विविध प्रकार की विद्याओं के धारण करनेवाले
છે જે તેઓ ઉપરની તરફ ઉડે અને મેરૂ પર્વત પર જવાની ઈચ્છા કરે તે પિતાના સ્થાનથી એક જ ઉત્પાતમાં ૫ ડકવનમાં પહોંચી જાય છે ત્યાથી
જ્યારે તેઓ પાછા વળે ત્યારે પ્રથમ ઉત્પાતમાં નદનવન આવી જાય છે, અને પછી બીજા ઉત્પાતમાં પોતાના સ્થાન પર આવે છે પડકવનથી આગળ જ ઘાચારણવાલાની પણ ગતિ હોતી નથી
ચારણલધિમ પન્ન સાધુજન પ્રભુએ વર્ણવેલા ગણિતાનુયેગને જાણુંને પિતતાથી ગમ્ય દ્વીપવન આદિકને જોવા માટે ઉત્ક ઠાને વશવત થઈને પિતાપિતાની લબ્ધિને પ્રગટ કરે છે, અને ત્યા ત્યા જાય છેભગવાને પવન આદિના સ્વરૂપ જેવા કહેલા છે તેવા જ તેઓ ત્યા જુએ છે, અને અપાર આનદથી પુલકિત થાય છે પ્રભુના અપાર જ્ઞાનની અતિશય સ્તુતિ કરે છે પછી ત્યાંથી પાછા પિતાના સ્થાને આવી જાય છે આવીને અહી પણ ત્યની અર્થાત પ્રભુના જ્ઞાનની સ્તુતિ કરે છે કેટલાએક મુનિ રહિણી પ્રજ્ઞપ્તિ આદિ વિવિધ પ્રકારની વિદ્યાઓના ધારણ કરવાવાળા હતા કેટલાએક મુનિજન