Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
आपपातिक शोभनम् । अथ न मुञ्चति तत सघो मिलिया तस्य सावुवेप हाति, न क जन , तस्यैकस्योपरि प्रद्वेपसभवात् , प्रपयुक्तश्च स तस्य हिंसनमपि कुर्यात् । तम्मै पुनदासा न दीयते । यस्तु जानातिशयवान् आचार्य एव जानाति-'यन्न पुग्तस्य स्यानदिनिद्रोदयो भविष्यताति, तत पाराचिकाई प्रायश्रित कारयित्वा तस्मै नीमा ददाति । भवन मिलिया तस्य साधुवेपापहारे कृते पुनराचार्य एवमुपरिगति-स्थूलप्राणातिपातविरमणातीनि देशबतानि गृहाण, तानि चेत् प्रतिपत्तु न समर्थस्ततो दर्शन (सम्यक्त्व) गहाग । अथरमुक्तोऽपि गुरुमहाराज इस प्रकार रहे "सोम्या तुम साधुवेप छोड़ दो, क्या कि तुम म चारित्र का अभाव है । गुरु से इस प्रकार सरल भाव से कहे जाने पर यदि वह साधुप का परित्याग कर दे तो अच्छा हे, नहीं तो मघ मिल कर उसका साधुनष छीन ले, अकेले नहीं, क्यों कि साधुवेप छीने जाने के समय उस साधु को उप उत्पन्न होगा, और द्वेषयुक्त वह साधु मनुष्य की हिंसा भी कर सकता है। ऐसे साधु को फिर से दीक्षा नहीं दी जाती है । यदि अतिशयज्ञाना गुरु को ऐसा अनुभव हो कि यह प्रकृतिभद्रक है, इसे अन स्त्यानद्धिनिद्रा आदि नहीं होगी, तो गुरु उस साधु को पाराश्चिकाई प्रायश्चित्त देकर फिर से दीक्षा दे । संघ मिलकर उस साधु का जप वेप छान ले, तर गुरु महाराज स्यानदि निद्रावान् प्रमत्तपाराञ्चिक माधु को इस प्रकार उपदेश दे-आज से तुम स्थूलप्रागातिपात विरमणरूप श्रावक धर्म को स्वीकार करो। यदि तुम उसका आचरण करने में असमर्थ हो तो तत्त्वार्थश्रद्धानरूप सम्यक्त्व को स्वीकार कगे। इस प्रकार उपदेश दने पर मा यदि હોય છે એવા સાધુને ગુરૂમહારાજ આ પ્રમાણે કહે-“સૌમ્ય ! તું સાધુવેષ છેડી દે, કેમકે તારામાં ચારિત્રને અભાવ છે ગુરૂ તરફથી આ પ્રકારે સરલ ભાવે કહેવામાં આવતા જે તે સાધુવેષને પરિત્યાગ કરી દે તે સારૂ છે, નહિ તે સ થે મળીને તેને સાધુવેષ છીનવી લે, એકલાએ નહિ કેમકે સાધુવેષ છીનવી લેતી વખતે તે સાધુને ષિ ઉત્પન્ન થશે, અને ષવાળે તે સાધુ મનુષ્યની હિસા પણ કરી શકે છે એવા સાધુને ફરીને દીક્ષા દેવાતી નથી જે અતિશય જ્ઞાનવાનું ગુરૂને એવો અનુભવ થાય કે આ પ્રકૃતિભદ્રક છે, હવે એને ત્યાનષ્ક્રિનિદ્રા આદિ નહિ થાય તે ગુરૂ તે સાધુને પારાચિકાણું પ્રાયશ્ચિત્ત દઈને ફરીને દીક્ષા આપે સઘ મળીને તે સાધુને
જ્યારે વેષ છીનવી લે ત્યારે ગુરૂમહારાજ સ્વાદ્ધિનિદ્રાવાનું પ્રમત્તપાલચિક સાધુને આ પ્રકારે ઉપદેશ આપે–આજથી તુ શૂલપ્રાણાતિપાત વિરમણરૂપ શ્રાવક ધર્મને સ્વીકાર કર જે તુ તેનું આચરણ કરવામાં અસમર્થ હોય તે તસ્વાઈશ્રદ્ધાનરૂપ સમ્યકત્વને સ્વીકાર કર આ પ્રકારે ઉપદેશ દેવા છતા પણ