Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७८
औपपातिकसने __३-'धम्मज्झाणे' धर्म यानम् सर्वनाऽऽनायनुचि तनम् । उक्तश्च
" सूनार्थसाधनमहायतधारणेपु,
वधप्रमोक्षगमनागमनेषु चिता। पञ्चेन्द्रिय युपरमथ दया च भूते,
___ ध्यान तु धर्ममिति सप्रवति तन्जा" ॥३॥ इति । जो मनुष्य छेदन, नहन अर्थात् जलाना, भजन-तोडना-माँगना, मारण-प्राणरहित करना, बाँधना, प्रहार करना. दमन करना, काटना आदि क्रिया में आनन्द मानता है। प्राणियों पर जिसको अनुकम्पा नहा होती है, ऐसे मनुष्य की उन दुष्प्रवृत्तियों को विज्ञ जन 'रौद्रभ्यान' कहते है ॥२॥
सर्वन का आजा आदि का अनुचिन्तनरूप धर्मध्यान है। कहा भी है-- मूत्रार्थसाधनमहाततधारणेपु, पन्धममोक्षगमनागमनेषु चिन्ता। पञ्चेन्द्रियव्युपरमश्च दया च भूते, भ्यान तु धर्ममिति समवदन्ति तज्ज्ञाः॥३॥
मूत्र और सूत्र के अर्थ का चिन्तन करना, साधन का चिन्तन करना, अर्थात् साधूपकरण को प्रनिलेखना करने में तत्परता रखना, महानत धारण का चिन्तन करना अर्थात् महावत जो धारण किये है उनमे कोई अतिचार न लगे इसके लिये सर्वदा प्रयत्नशील होना , बध और मोक्ष के स्वरूप का चितन करना, 'चतुर्गतिक “सार में जीव का गमनागमन किस कारण से होता है। उसका चिन्तन करना, पाँचों इन्द्रियों का निग्रह करना,
જે મનુષ્ય છેદન, દહન અર્થાત બાળવું, ભજન તેડવું-ભાગવુ, મારણપ્રાણુરહિત કરવું, બાધવુ, પ્રહાર કરે, દમન કરવું, કાપવુ આદિ ક્રિયાઓમાં આનદ માને છે, પ્રાણિઓ ઉપર જેને દયા નથી આવતી એવા મનુષ્યના એ દુષ્પવૃત્તિઓને વિદ્વાને રૌદ્રધ્યાન” કહે છે (૨)
સર્વાની આજ્ઞા આદિનું અનુચિ તનરૂપ ધર્મધ્યાન એ કહ્યું પણ છે – सूनार्थमाधनमहाव्रतधारणेपु, बन्धप्रमोक्षगमनागमनेपु चिन्ता । पञ्चेन्द्रियव्युपरमश्च दया च भूते, ध्यान तु धर्ममिति सप्रवदत्ति तज्ज्ञा ॥३॥
સૂત્ર અને સૂત્રના અથનું ચિંતન કરવુ, માધનનુ ચિતન કરવું અર્થાત્ સાધના ઉપકરણની પ્રતિલેખના કરવામા તત્પરતા રાખવી, મહાવત ધારણનું ચિ તન કરવું, અર્થાત્ મહાવ્રત જે ધારણ કર્યા છે તેમાં કઈ અતિચાર ન લાગે તે માટે સર્વદા પ્રયત્નશીલ રહેવું, બ ધ અને મોક્ષના સ્વરૂપનું ચિંતન કરવ, ચતુર્ગતિક સંસારમાં જીવન આવવા-જવાનુ શુ કારણથી થાય છે?