Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ओपपातिकमत्र
__ यति, उपचीयमान तदेव दुस जनयति न पुण्य पृथगस्ति, अयना पुण्यमेवोपचायमान
सुख जनयति, तदेवापचीयमान दुस जनयति, न पाप पिचते-इयेवादिमतनिराक रणार्थ पुण्यपापयो पृथगभिधानम्, केरलैकस्वभावादिनिरासाय वा सर्वेषा पृथक् पृथगुक्ति । 'अस्थि आसवे' अस्यानर -आ-समन्तात् स्रपति-प्रविशति आमनि
ज्ञानावरणीयाधष्टविधं कर्म येन स आस्रव , आश्रय इतिच्छायापक्षे तु--आश्रीयते समुपाज्यते __ कर्म येन स , पृषोदरादित्वात् यस्य व , सर्वथा जीवतडागे कर्मसलिलप्रवेशाय नालिका
प्राप्ति होती है एव पाप जन उपचीयमान होता है तब दु ख की प्रानि होती है, इससे यह निष्कर्ष निकलता है कि पाप के अपचय और उपचय के अधीन ही जीवों को सुख-दुख की प्राप्ति होती है, अत सुख का कारण पुण्य एव दुस का कारण पाप इस प्रकार से दा स्वतत्र तत्व मानना ठीक नहीं है, या तो पुण्य ही मानो या पाप ही मानो, दोनों को एक साथ मत मानो । इसी तरह पुण्य का हास जन होने लगता है तब जीरों को दुख की प्राप्त होती है और जब पुण्य का उपचय होता है तन जीनों को सुसकी प्रामि होता है । इस कथन से भी यही निष्कर्ष निकलता है कि सुखद ख. पुण्य के उपचय और अपचय के आधीन हैं। अत इनका कारण उसका ही उपचय एव अपचय है। इससे यह एक पुण्य तत्व हा मानना चाहिये--सो एसा कहने वाले वादियों के मतव्य को निराकरण के लिये दोना तत्त्वों की स्वतत्ररूप से सत्ता प्रतिपादित की है। अथवा जो वस्तुका एक ही स्वभाव मानते है उन वादियों के मत को निराकरण करने के लिये भिन्न २ रूप से समस्तपदाथा का यह निरूपण हुआ है । (आसवे) आस्रव तत्व है। जिसके कारण से ज्ञानावरणीय सुभनी प्राप्ति थाय छतमा पापल्यारे पयायभान (सचित्त) थाय छ ત્યારે દુખની પ્રાપ્તિ થાય છે આથી એ નિષ્કર્ષ (સાર) નીકળે છે કે પાપના અપચય અને ઉપચયને આધીન જીવોને સુખ દુખની પ્રાપ્તિ થાય છે આથી સુખનું કારણું પુણ્ય તેમજ દુ ખનું કારણ પાપ આ પ્રકારના બે સ્વતંત્ર તત્ત્વ માનવા ઠીક નથી કા તો પુણ્યને માને અગર તે પાપને માને બન્નેને એક સાથે ન માને આવી રીતે પુણ્યને હાસ જ્યારે થવા લાગે છે ત્યારે જીવાને દુખની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે પુણ્યને ઉપચય થાય છે ત્યારે જીવને સુખની પ્રાપ્તિ થાય છે આ કથનની પણ એજ નિષ્કર્ષ નીકળે છે કે સુખ દુખ, પુણ્યના ઉપચય અને અપચયને આધીન છે આથી આનું કારણ તેનાજ ઉપચય તેમજ અપચય છે તેથી એ એક પુણ્ય તત્ત્વજ માનવું જોઈએ આમ કહેવાવાળા વાર્દિઓના મતવ્યના નિરાકારણને માટે બને તની સ્વતંત્ર રૂપે સત્તાનું પ્રતિપાદન કર્યું છે અથવા જે વસ્તુ કેવળ એકજ સ્વભાવ માને છે તેવા વાદિઓના મતનું નિરાકરણ કરવા માટે જુદા જુદા રૂપથી સમસ્ત પદાર્થોનું આમ નિરૂપ