Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मियदशिनी टीका २० १३ चित्र-सभूतचरितवर्णनम् सफलमनामनोरतको मुनिचन्द्रनामा दारकः । स हि वाल्यादेव निटत्तकामभोगतृष्णः परमार्थसण आसीत् । प्राप्तरैराग्यः स सगरचन्दमुनेः सविवे प्राजितः । एकदा गुरोराज्ञया शिष्यपरिमारेण सह विहरन् स मुनिचन्द्रमुनि रेकस्यामटव्या समागतः। वन क्षुत्पिपासापरिम्लानमुवचन्द्र सपरिवार त मुनिचन्द्र गोवल्लभगोपालस्य नन्द-सुनन्द-नन्ददत्त-नन्दनिय नामानवत्वारो दारका दृष्टान्तः। ते हि सुविशुद्धमाहार मुनये दत्तान्तः । सपरिवारः सोऽपि गोपालदारफमदत्ताशनादिभिरपनीत राजा था। इसके मुनिचन्द्र नामका एक पुत्र था। मुनिचद्र सकल प्रजाजनोंके मन का अनुरजकया। यह बाल्य अपस्था से ही सासारिक विपयो की
ओर से विरक्त चित्त रहता था। परमार्थिक कर्तव्य की ओर इसका मन विशेषरूप से झुका हुभारहता था। एक दिन की बात है कि मुनिचद्र ने अपना नाम ययार्थरूप से सार्थक करने के लिये सागरचद्रमुनिराज के पास दीक्षा धारण की। किसी एक समय जर कि ये विहार में ये-गुरु की आज्ञा प्राप्त कर स्वतन्त्र विहारी वने । अपनी शिष्यमडली को साथ में लेकर इन्होंने स्वतत्र विचरना प्रारभ किया। विचरते२ ये एक महाभया नक अटवी मे जा पहुंचे। आहारादिक की अप्राप्तिसे सब को बटा कष्ट होने लगा। क्षुपातृपा आदि के जोर से ये दुर्घल बन गये।कुछ ये आगे चले ही ये कि इतने मे इनको गोवल्लभ गोपाल के नन्द-सुनन्द-नन्ददत्तनन्दप्रिय नामक चार लडको ने देखा । उन लडको ने इनको सुविशुद्ध आहार देकर धर्मका उपार्जन किया। आहारपानी आदि की प्राप्ति से હતા એમને મુનિચદ્ર નામને એક પુત્ર હિત મુનિચ દ્ર સઘળા નગરજનના મનને આનદ આપનાર હતું એ બાલ્યાવસ્થામાથી જ સાસરિક વિષય તરફ વિરત ચિત્ત રહ્યા કરતે હો પારમાર્થિક કર્તવ્યની તરફ એનું મન વિશેષ રૂપથી ઝુકેલું હતું એક દિવસની વાત છે કે, મુનિચઢે પિતાનું નામ યથાર્થ રૂપથી સાર્થક કરવા માટે સાગરચંદ્ર મુનિરાજની પાસે દીક્ષા ધારણ કરી કોઈ એક સમય કે જ્યારે તેઓ વિહારમાં હતા–ગુરુની આજ્ઞા મેળવીને તેઓ સ્વતંત્ર વિહારી બન્યા હતા પિતાની શિષ્ય મળીને સાથે લઈને તેમણે વંતત્ર વિચારવાને પ્રારભ ર્યો વિચરતા વિચરતા તેઓ એક મહા ભયાનક અટવીમાં જઈ પહેચ્છા આહાર આદિને જેગ ન મળવાને કારણે સઘળાને ઘણું દુખ થવા લાગ્યું ભૂખ તરસ આદિને કારણે તે સઘળા મુનિઓ દુર્બળ બની ગયા હતા તુ એક આગળ ચાલ્યા કે એટલામાં તેમને ગોવલ્લભ ગોપાળના નન્દ-સુનદ નજદત્ત-નન્દપ્રિય નામના ચાર છોકરાઓએ જોયા એ છોકરાઓએ તેમને સુવિશુદ્ધ આહાર વહેરાવી ધમનું ઉપાર્જન કર્યું, આહાર