Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथ त्रयोदशमध्ययनम् ॥ व्याख्यात द्वादशमध्ययनम् । सम्मति त्रयोदशमारम्यते । अस्य च पूर्वण सहायमभिसमन्धः-इहपूर्वस्मिन्नध्ययने तपसि यत्नो विधेय इत्युक्तम् । अस्निन्नध्ययने तपः कुर्वता निदान न कर्तव्यमित्युच्यते । अनेन सबन्धेनायातमिद 'चित्रसंभूतीय' नामकं त्रयोदशमध्ययनम् । अस्याध्ययनस्यानुगमनार्थ चित्रसंभूतारख्यान तावदुपवर्ण्यते । तच्चैवम्___ आसीत् साकेत-अयोध्यानाम नगरम् । तत्र चन्द्रावतंसको नाम नृपतिः । तस्य
तेरहवा अध्ययन प्रारभबारहवा अध्ययन की व्याख्या होचुकी अब तेरहवां अध्ययन कहा जाता है ।इस अध्ययन का बारहवें अध्ययन के साथ सबंध इस प्रकार है, घारहवें अध्ययन मे जो यह कहा गया है कि तपस्या करने में आत्मा को विशेष प्रयत्न करना चाहिये, सो इस अध्ययनमें अब यह प्रकट किया जायगा कि-'तपस्या करते हुए तपस्वी को निदान (नियाणा) नहीं करना चाहिये । इस सबंध को लेकर इस अध्ययनमें चित्र और सभूत नामके दो मुनिराजों का वर्णन किया जायगा । अतः उनके सबध से इस अध्ययन का नाम भी 'चित्रसभूत' ऐसा रक्खा गया है। इसी बात को समझाने के लिये चित्र और सभूत का आख्यान वर्णन किया जाता है। वह इस प्रकार से हैसाकेत-अयोध्या नामका नगर था उसका शासक चद्रावतसन नामका
तरभा अध्ययनना प्रारमબારમુ અધ્યયન પુરૂ થઈ ચુકયુ, હવે તેરમા અધ્યયનને પ્રારભ થાય છે આ અધ્યયનને બારમા અધ્યયન સાથે સ બ ધ આ પ્રકાર છે બારમાં અધ્યયનમાં એમ કહેવામાં આવ્યું છે કે, તપસ્યા કરવામા આત્માએ વિશેષ પ્રયત્ન કરે જોઈએ હવે આ અધ્યયનમાં એ કહેવામાં આવે છે કે, તપસ્યા કરનાર તપસ્વીએ પિતાના તપના ફળ માટે કેઈ જાતનુ નીયાણુનીદાન કરવું ન જોઈએ આ સંબધને લઈને આ અધ્યયનમાં ચિત્ર અને સભૂત નામના બે મુનિરાજેનું વર્ણન કરવામાં આવ્યું છેઆથી તેમના સ બ ધને કારણે આ અધ્યયનનું નામ પણ “ચિત્ર-ભૂત એવું રાખવામાં આવેલ છે. આ વાતને સજાવવા માટે ચિત્ર અને સભૂતના આખ્યાનનું વર્ણન કરવામા આવે છે જે આ પ્રકારના છે— , સાકેત નામનું નગર હતું, એ નગરના શાસક ચદ્રાવત સક
२