Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
औपपातिकवत्रे
द्वितीयभङ्गेऽपि वर्तमानो योऽनुपरत स एव लिङ्गपाराधिक क य , उपरतस्तु न लिगत पाश्चिक कर्तव्य , क्षेत्रत एव पाराधिक कर्तव्य , पुनाक्षापानमात्र तस्य प्रायश्चित्तम् । तृतीये चतुर्थे च भङ्गे यधुपशान्तस्तताऽ यस्मिन् देशे दाक्षा नातव्या, अत्र पाराश्चिकतपत्र प्रस्तुतत्वात् परपक्षे तस्यासम्भवात् । यद्यनुपातस्तहिं दीक्षा न सातव्या । येषु प्रामादिपु ता साच्यो विहरन्ति तेषु तेषु स्थानपु विहर्तुं स प्रथममने वर्तमान साधुर्निवार्यते । द्वितीयादिप्वपि भङ्गेपु तानि स्थानानि ग्रामातीनि परिहर्तव्यानि । एतदुक्त भवति द्वितीयमले यस्या
द्वितीयभनमें वर्तमान साधु यदि अपने दुष्कर्म से निवृत्त न हो तो गुरु महाराज उस साधुको लिङ्गपाराश्चिक कर दें, अथात् उसका साधुवेष लेकर उसको गच्छ से सर्वथा के लिये निकाल दें। जो साधु निवृत्त हो जाय उसको लिङ्गसे पाराधिक न करें, अथात् उसका साधुवेष नहीं छीने, किन्तु उसको क्षेत्र से पाराञ्चिक कर दें। ऐसे साधुको फिर से दीक्षा दें। यही इसके लिये प्रायश्चित्त है। तृतीय चतुर्थ भगमे वर्तमान गृहस्थ उपशान्त अर्थात् अपने दुष्कर्म से निवृत्त हो तो उसको अन्यदेश में दीक्षा देनी चाहिये । यदि वह उपशान्त न हो तो अन्य देश मे भी दीक्षा नहीं दे । यहाँ पाराश्चिक का प्रस्ताव, अर्थात्-उपक्रम है, पाराञ्चिक तप परपक्ष अर्थात् गृहस्थ के लिये सम्भवित नहीं है, इसलिये गृहस्थ के लिये देशान्तर में दीक्षा देने का विधान किया है।।
प्रथमभन के साधु को, जिन साध्वियों का उसने शील भन किया है वे सावियाँ
દ્વિતીયભાગમાં વર્તમાન સાધુ જે પિતાના દુષ્કર્મથી નિવૃત્ત ન થાય તે ગુરૂ તે સાધુને લિ ગપારાચિક કરી દે, અર્થાત્ તેને સાધુ વેષ લઈ લે અને તેને ગચ્છથી સર્વથા માટે બહિષ્કાર કરે જે સાધુ નિવૃત્ત થઈ જાય તેને લિગથી પારાચિક ન કરે, અર્થાત તેને સાધુવેષ ન લઈ લે પરંતુ તેને ક્ષેત્રથી (તે સ્થળથી) પારાચિક કરે એવા સાધુને ફરીને દીક્ષા દે, એ જ તેને માટે પ્રાયશ્ચિત્ત છે
તૃતીય ચતુથભ ગમા વર્તમાન ગૃહસ્થ ઉપશાત અર્થાત પાતાના દુષ્કમ થી નિવૃત્ત થાય તે તેને બીજા દેશમાં દીક્ષા દેવી જોઈએ જે તે ઉપશાત ન થાય તે બીજા દેશમાં પણ દીક્ષા ન દેવી અહી પારાચિકને પ્રસ્તાવ, અર્થાત ઉપક્રમ છે, પારાચિન તપ પરપક્ષ અર્થાત ગૃહસ્થને માટે સ ભવિત નથી, તેથી ગૃહસ્થને માટે દેશાતરમાં દીક્ષા દેવાનું વિધાન કર્યું છે
પ્રથમ ભગના સાધુને, જે સાધ્વીઓનું તેણે શીલભ ગ કર્યું હોય તે સાધ્વીઓ જે ગામ નગરાદિ સ્થાનમાં વિહાર કરતી હોય ત્યાં વિહાર કરવા દેવામાં આવતું નથી,