Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
औपपातिकपत्रे
यस्तु साधु कर्मोपात् पाराधिकापत्तियोग्यात् उमटमपराधप प्राप्त , स यदि भदक 'पुनरेव न करिष्यामी'-ति व्यवसितस्तदा स तप पाराविक -अर्थात् तप समाराधन तत्पर पाराश्चिक क्रियते । तस्य तप करगयोग्यता यया भवति तदुच्यते-बजकपभनाराच सहनन, वनकुड्यसमान वीर्य, सागरवद्गम्भीरता, मेरुवदीरता, आगमनान-जघन्येन नवमपूर्वान्तर्गतमाचाराख्य तृतीय वस्तु, उत्कर्पतो दशमपूर्व मपूर्ण, तच सूरतोऽयंतच यदि परिचित भवति । एतै सहननादिभि सम्पन्न , तथा सिंहविक्रीडितादितप कर्मभावित , इन्द्रियकपायाणा निग्रहे समर्थ , प्रवचनरहस्यार्थनानसम्पन्नश्च, तथा गच्छानि सारितस्यापि यस्य नहीं छीना जाता है । विषयदुष्ट से भिन्न जो कपायदुष्ट, प्रमत्त और अन्योऽन्यकुर्वाण है, ये तीन नियमत लिङ्गपाराञ्चिक किये जाते हैं, अर्थात् इनका साधुवेप ले लिया जाता है।
जिस दुष्कर्म से साधु पाराश्चिक होता है, उस दुष्कर्म के कारण जो साधु उत्कृष्ट अपराधी हो गया हो, वह साधु यदि भद्रक हो और वह ऐसा नियम करे कि "मैं अब फिर कभी भी ऐसा नहीं करूँगा" तन वह साधु तप पाराञ्चिक किया जाता है, अर्थात् उससे पाराश्चिक तप कराया जाता है । पाराश्चिक तप करने की योग्यता जैसे होती है सो कहते है-जो साधु वन-ऋषभ-नाराच-सहननवाला हो, वज्र की भीत के समान दृढ जिसका वीर्य=पराक्रम हो, समुद्र के समान जिसमे गाम्भार्य हो, मेरु के समान जिसमें धीरता हो, तथा जो आगम को जानने वाला हो अर्थात् जघन्य से नवमपूर्वान्तर्गत आचारारय तृतीय वस्तु को, उत्कृष्ट से सम्पूर्ण दशम पूर्व को सूत्र से और अर्थ से जानने वाला हो, सिंहविक्रीडित आदि तप कर चुका हो, इन्द्रिय और कपायों के निग्रह करने में समर्थ हो, प्रवचन के गूढार्थ को जानने वाला हो, गच्छ से निकाले जाने पर भा जिसके मनमे 'मै गच्छ से निकाला
જે દુષ્કર્મથી સાધુ પારાચિક થાય છે તે દુષ્કર્મના કારણે જે સાધુ ઉત્કૃષ્ટ અપરાધી થયે હેય તે સાધુ જે પ્રકૃતિભદ્રક હેય અને જે તે એવી પ્રતિજ્ઞા કરે કે “હું હવે ફરીને કદી આવુ નહિ કરૂ” તે તે સાધુ તપ પારાચિક કરાય છે, અર્થાત્ તેની પાસે પારાચિક તપ કરાવવામાં આવે છે પારાચિક તપ કરવાની યોગ્યતા કેવી હોય તે કહે છે-જે સાધુ વજઋષભનારાચ સહનનવાળા હોય, વાની ભી તેના જેવા દઢ જેનું વીર્ય-પરાક્રમ હોય, સમદ્રની જેમ જેનામાં ગાભીય હાય, મેરૂની પેઠે જેનામાં ધીરતા હોય, તથા જે આગમને જાણવાવાળા હોય અર્થાત્ જઘન્યથી નવમપૂર્વગત આચા રાપ્ય ત્રીજી વસ્તુને, ઉત્કૃષ્ટથી સ પૂર્ણ દશમ પવને સૂત્રથી તથા અર્થથી જાણુનારા હોય, સિહવિકીડિત આદિ તપ કરી ચૂક્યા હોય, ઈક્રિય અને કાષાયના નિગ્રહ કરવામાં સમર્થ હોય, પ્રવચનના ગૂઢાથને જાણવાવાળા હોય, ગ-૭