________________
સૂ૦૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् तेष्वादर इति भावं दर्शितवान् । दृशेरिति । एतत्पूर्वेण वा सम्बन्धमुपयाति दृशेर्यदेतद्दर्शनमिति रूपमेतत् भावे भावाभिधायि प्रतिपत्तव्यम् । अथवा परेण दृशेः प्राप्तिरुपलब्धिर्वाच्या सा चैवंरूपा, अव्यभिचारिणीत्यादि। व्यभिचरत्यवश्यमिति-व्यभिचारिणी, सा च एकनयमतावलम्बिनी, सामान्यमेवास्ति न विशेषाः सन्ति, विशेषमानं वा समस्ति न सामान्यमित्यादिका । यतः सा नयान्तरेणापक्षिप्यते, असत्यत्वात्, अतो व्यभिचारिणी, न શબ્દનો પ્રયોગ કરેલો છે. (અહીં ભાવ = એટલે ધાતુનો અર્થ, ક્રિયા રૂપ અર્થ – દા.ત. જ્ઞા ધાતુ હોય તો તેનો અર્થ “જાણવું છે, એ જ અર્થ (ભાવ) મન પ્રત્યય દ્વારા કહેવાય છે. વર-વારિત્રમ્ = એટલે આચરણ. આમ અન્યત્ર પણ સમજવું.)
શેઃ એવું ભાષ્ય-ગત પદ છે, તે “મા વર્ણનમ્' એવા પૂર્વ પદો સાથે સંબંધ પામે છે, આથી આવો અર્થ થાય - આ ધાતુનું જે આ રન' એવું રૂપ (પૂર્વે કહ્યા મુજબ) છે, તે “ભાવ”માં થયું છે, અર્થાત્ ભાવે રૂપ અર્થનું અભિયાન (કથન) કરનારું છે એમ જાણવું.
સમ્યગ્દર્શનનું બીજું લક્ષણ : અવિપરીત-દેષ્ટિ (દર્શન) અથવા તો પર-પાછળ આવનારા વ્યભિચારિપ વગેરે પદો સાથે વૃશિ - શબ્દનો સંબંધ થાય છે. શેઃ એટલે દૃષ્ટિની પ્રાપ્તિ-ઉપલબ્ધિ એમ સંબંધ કહેવો... અને આ પ્રાપ્તિ-ઉપલબ્ધિ આવા પ્રકારની છે - “અવ્યભિચારિણી' = અવિપરીત અર્થનું યથાર્થ ગ્રહણ કરનારી.. અહીં દૃષ્ટિને એટલે જ્ઞાન પરિણતિને અવિપરીત = યથાર્થ અર્થનું ગ્રહણ કરનારી એવી ઈન્દ્રિય-અનિન્દ્રિયના અર્થની (વિષયની) પ્રાપ્તિ-ઉપલબ્ધિ તે સમ્યદર્શન છે. એમ સમસ્ત અર્થ છે. (હા.ભ. ટીકામાં પૂર્વના પદની સાથે જ દૃશિનો સંબંધ કરેલો છે
જ્યારે સિદ્ધસેનીયા ટીકામાં પૂર્વોક્ત રીતે આગળ-પાછળ બય રીતે સંબંધ કરેલો છે.) હવે ભાષ્યના એક એક શબ્દનો અર્થ ટીકાના આધારે જોઈએ.
મમવારિળ શબ્દનો વિશિષ્ટ અર્થ જણાવતાં ટીકામાં કહે છે - વ્યોમવતિ વર્ષ - વારિ જે અવશ્ય પોતાના અર્થ/પદાર્થ સાથે વ્યભિચાર પામે અર્થાત્ જે રીતે જીવાદિ પદાર્થ હોય તેનાથી અન્ય રૂપે - વિપરીત રૂપે ગ્રહણ કરે / જાણે તે વ્યભિચારિણી કહેવાય. અને તે દૃષ્ટિ કોઈ એક જ સામાન્ય, વિશેષ, “નિત્યત્વ આદિ મતનું અવલંબન (આશ્રય) કરનારી હોય છે. (૧) સામાન્ય અને (૨) વિશેષ એવા બે