________________
સૂ૦૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् प्रपञ्चापेक्षया इति आविष्करिष्यामः पञ्चमाध्याये । एवं च यदा दृष्टिः प्रवर्तते तदा सम्यगिति कथ्यते । वाशब्दो अविकल्पप्रदर्शनाय। एतस्मिंश्च पक्षे किलाधिगमसम्यग्दर्शनं कथितम्, यतस्तदेव प्रायोवृत्त्या द्रव्यपर्यायनयसमालोचनेन गुरूपदेशपूर्वमितिकृत्वा यथावदवगच्छति शास्त्राद्यभ्यासादिति । एवं सम्यक्शब्दं निरूप्य सम्प्रति दर्शनशब्दार्थकथना, यतः अनेकस्मिन् कारके ल्युट् सम्भाव्यते करणादिके-पश्यति स तेन तस्मिंस्तस्मादित्यादि, अतोऽविशिष्ट एव कारके भावाख्ये दृश्यत इत्याह-भावें दर्शनमिति । દૃષ્ટિકોણથી અનિત્ય છે. અર્થાત્ (૧) દ્રવ્ય-નયથી (દ્રવ્યાસ્તિક નથી) નિત્ય છે અને (૨) પર્યાય નયથી (પર્યાયાસ્તિક નથી) અનિત્ય છે. આ પ્રમાણે આ બે મુખ્ય નયના વિસ્તારની (ભેદની) અપેક્ષાએ જૈન મતે પદાર્થનું નિરૂપણ કરાય છે અને તેને અમે આગળ પાંચમાં અધ્યાયમાં પ્રગટ કરીશું.
આ પ્રમાણે જીવાદિ પદાર્થોના નિરૂપણમાં જ્યારે (અર્થાત્ નય-સાપેક્ષ રીતે – કથંચિત્, એકાંતે નહીં એ રીતે) “દષ્ટિ' એટલે રુચિ પ્રવર્તે છે, ત્યારે તે રુચિ (અથવા બોધ) “સમ્ય કહેવાય છે.
વા શબ્દ વિકલ્પ અર્થ બતાવવા માટે છે. “સમ્યફ શબ્દને પ્રશંસા અર્થવાળો “નિપાત” કહો અથવા સપૂર્વક મન્ ધાતુનું રૂપ કહો એમ વિકલ્પ જાણવો. આ બીચ (વ્યુત્પત્તિ) પક્ષે “સમ્યફ શબ્દનો “અધિગમ-સમ્યગુદર્શન' અર્થ વિવક્ષિત છે. કારણ કે, આ જ સમ્યગ્ગદર્શન પ્રાયઃ કરીને (૧) દ્રવ્ય-નય વડે અને (૨) પર્યાય-નય વડે સર્વની વિચારણા (આલોચન) કરવા દ્વારા ગુરુના ઉપદેશપૂર્વક થાય છે. આથી શાસ્ત્ર વગેરેના અભ્યાસથી (આદિથી ગુરુકુલવાસનું આસેવન વગેરેથી) જીવાદિ વસ્તુને યથાવતુ જેવી છે તેવા સ્વરૂપે જાણે છે... (આ પ્રમાણે પૂર્વે કહેલ “જીવાદિ પદાર્થોને સમ્યગૂ રીતે પામવું, વ્યાપવું” રૂપ અર્થ અહીં અધિગમ સમ્યગુદર્શનમાં ઘટે છે.)
જ “ન' શબ્દની ભાવ (ક્રિયા) અર્થમાં સિદ્ધિ છે આ પ્રમાણે “સમ્યફ શબ્દનું નિરૂપણ કરીને, હવે “ર્શન' શબ્દના અર્થને કહેવાનો વારો છે – આમાં “વૃા' ધાતુથી યુ (મન) પ્રત્યય થયો છે. આ મન પ્રત્યય જે કારણથી “કરણ’ વગેરે અનેક “કારક'ના અર્થમાં સંભવે છે - જેમકે, પશ્યતિ સ તૈન, તસ્મિન, તમાત્ ઈત્યાદિ.. આથી “ભાવ” રૂપ અવિશિષ્ટ-કારક અર્થમાં જ અહીં મનદ્ પ્રત્યય દેખાય છે, એ પ્રમાણે ભાષ્યમાં જણાવતાં કહે છે૨. પવિપુ ! ૨ તત્ર મુ. | ૨. પૂ. નૈ. . તે ૨૦ મુ. I રૂ. સર્વપ્રતિપુ ! રૂત્યવિ. મુ. | ૪. પૂ.તા.તિ. | માવો. 5. I