________________
શારદા શિખર
ક્રોધી છું, અપવિત્ર છું. જે ત્યાં રહું તે ખીજાને મારા સંગ લાગે ને ગામ અપવિત્ર બની જાય તેથી હું ગામ છેડીને નીકળી ગયા .... કયાંક વગડામાં જઈને રહીશ. ત્યારે ખેડૂત કહે છે ભાઈ! તમારે વગડામાં જઇને રહેવાની જરૂર નથી. અમારા ગામમાં સુખેથી રહે.
فاف
પેલે છેકરા મનમાં ખેાલી ઉચેા. પેલે સારા હતા તેને મારા ખાપુજીએ કહ્યું અમારું ગામ ખરાબ છે. એમ કહીને મોકલી દીધા, અને આ માણસ કહે છે કે હું પોતે ખરાબ છું છતાં તેને ગામમાં રહેવાના આગ્રહ કરે છે. આ રીતે કેમ કરતા હશે ? છેવટે પૂછયુ બાપુજી ! તમે આમ કેમ કર્યું ? મને તેા તમારા આવા જવાબથી તમારા ઉપર ગુસ્સા આવે છે. ત્યારે આપ કહે છે બેટા! સાંભળ. પહેલેા માણસ તĚન નીચ હતા. તેની દૃષ્ટિમાં એકલા અવગુણ ભર્યા હતા. જેથી આખા ગામના માણસે તેને અવગુણી દેખાયા. એવા દુર્ગુણી માણસ ગામમાં આવે તે આખા ગામને ભગાડે. અને આ બીજો આળ્યે તે એકલેા સદ્ગુણી છે. તેને આખા ગામના માણસામાં સદ્ગુણુ દેખાયા. પેાતાનામાં જ અવગુણુ દેખાયા. માટે આ પવિત્ર માણસ છે. આવેા સજ્જન માણસ ગામમાં આવે તા સદ્ગુણ વધે. આ આશયથી મેં જુદા જુદા જવાખ આપ્યા છે.
અંધુએ ! જે માણસ અવળાઈમાં પડેલા હતા તેને બધા દુજ ન દેખાયા અને જે સવળા હતા, સ્વદોષનું દન કરનારા હતા તેને બધા સદ્ગુણી દેખાયા. પોતે એક પેાતાને દુર્ગુણી દેખાવા લાગ્યા. આવી રીતે જે આત્માને પરના સંગ લાગ્યા છે, પારકા સાથે પ્રીતિ કરે છે તે સ્વઘરને ભૂલીને પરની પંચાતમાં પડે છે. પણ જ્ઞાની કહે છે પરની પંચાત તમને સંસારમાં પરિભ્રમણ કરાવશે. પરની સાથે પ્રીતિ કરનારો આત્મા અજ્ઞાન છે. તેને ખબર નથી કે પરાયું કદી પોતાનું થતું નથી. સ્વમાં જે સુખ છે તે પરમાં નથી. જુએ.... તમારા સંસારમાં પણ અણુસમજુ માણસને પારકા જેટલા ગમે તેટલા પેાતાના ગમતા નથી.
શરીર પાડોશી જેવુ છે” નાનાં ખાળકોને ઘરનાં માણસા ખૂબ પ્રેમથી રાખે, માતા ઘરમાં સારું સારું ખાવાનું બનાવીને આપે છતાં તેને બહારથી ખાવાનું લઈને ખાવું બહુ ગમે અગર પાડોશી એક મામૂલી ચીજ આપે તો પણ બહુ ગમે છે. આ તે નાનું ખાળક છે. તેની વાત ખાજુમાં મૂકે. પણ માની લે! કે દીકરાની વહુ નવી પરણીને આવી છે. તેને સાસુ, જેઠાણી, નણંદ બધા પ્રેમથી ખેલાવે છે છતાં ઘરનાં સાથે પ્રેમથી નથી ખેાલતી. એને સાસુ, નણંદ, જેઠાણી અને પતિ કરતાં પણ પાડોશણુ સાથે ખૂબ પ્રીતિ થઈ ગઈ છે. એટલે ઘરનું કામકાજ કરે ને હાલતાં-ચાલતાં પાડોશણુ પાસે જઈ ને વાતા કરે ને કહે તમે મારા ખૂબ હિતસ્ત્રી છે. તમે મારા સરવ છે. તમે મને પ્રાણથી અધિક પ્રિય છે. અણુસમજુ માણસને ઘરનાં કરતાં પરાયા સારા લાગે છે. ને પરાયા