________________
શારદા શિખર
લેાકની ઉપમા આપી છે. તમે કેાઈ ચીજ કોઈ ચીજના જેવી હોય તે તેની ઉપમા આપે છે ને ? છાશ પીતા હા ને એ છાશ મીડી હોય તે! તમે કહા છે ને કે આજની છાશ દૂધ જેવી છે. આ ગાળ સાકર જેવા છે. તે શુ એ છાશ દૂધ ખની જાય છે ? ગાળ સાકર ખની જાય છે ? ના.” એમાં અંશે સમાનતા હોય તે ઉપમા અપાય છે. તેમ આ વીતશેકા નગરી પવિત્ર હતી. પ્રજાજના સુખી હતા. તે નગરી ક્યારે શાલે ?
“ નગરી સાહન્તિ જલ વૃક્ષ માગા, રાજા સોહન્તા ચતુરગી સેના, નારી સોહન્તિ પર પુરૂષ ત્યાગી, સાધુ સોહન્તા નિરવધ વાણી.”
29
باق
જે નગરીમાં ખૂબ ખાગ ખગીચા હોય, જ્યાં વાવ, કૂવા, નદી તથા પર્યંત હાય, આંખાલી ખડા–આંખલી આદિ અનેક પ્રકારના વૃક્ષેા હાય, મહારગ મથી આવતા મુસાફરોને ઉતરવા માટે ધર્મશાળા હોય, અનેક જાતના ફળ–ફૂલ હાય, ઠેરઠેર વિશ્રામના સ્થાના હોય, આ બધું નગરીનું સૌ ય છે. જે નગરીમાં કૂવાવાવ-ધ શાળા ઉપાશ્રય, બગીચા આદિ કંઈ ના હોય તે તેની શૈાભા નથી. વીતશેાકા નગરી ખૂબ સૌદર્યવાન હતી.
तीसेणं वीयसोगाए रायह। णीए उत्तर पुरत्थिमे, दिसिभाए इंद कुंभे नामं उज्जाणे ।
તે વીતશેકા નગરીના ઈશાન ખૂણામાં ઈન્દ્રકુંભ નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાન ખૂબ મનહર અને રમણીય હતું. અત્યારે બગીચા હોય છે તે સમયમાં ઉદ્યાને હતાં. બગીચામાં વૃક્ષે હાય છે ને જંગલમાં પણ વૃક્ષેા હાય છે. તા એ ખંનેમાં તફાવત શું છે ? બગીચામાં વૃક્ષા વ્યવસ્થિત રીતે અને કલાત્મક રીતે ગેાઠવાયેલા હેાય છે. મગીચાના માળી અમુક વિભાગમાં ફૂલઝાડ, અમુક વિભાગમાં લતાએ વગેરેનાં છેડ અને વેલાઓ રાપી તેને સુશેાભિત બનાવે છે. મેંદીના છેોડ વાવી તેને માટા કરી તેને કાપી કાપીને અનેક પ્રકારની આકૃતિ મનાવી અગીચાની શે।ભા વધારે છે. પાણીના હાજ ખનાવી તેમાં ફૂવારા મનાવે છે. લતાઓના મંડપ બનાવે છે. બેસવા માટે આંકડા ગોઠવે છે, આ રીતે માળી અગીચાનુ વાતાવરણ એકદમ આનંદપ્રદ બનાવે છે. આવા બગીચામાં થાકેલા માનવી એ ઘડી જઈને બેસે તે તેના થાક ઉતરી જાય છે.
બંધુઓ ! આ તે તમારા દેહનેા થાક ઉતારનાર બગીચાની વાત થઈ. પણ તમારા જીવનખાગ કેવા છે તેના વિચાર કરો. બગીચામાં બધું વ્યવસ્થિત હાય તા તે સૌને ગમે છે. લાકડાના ટુકડામાંથી સુથાર સુંદર ફનીચર બનાવે છેતે સૌને ગમે છે. માળી પુષ્પાને ચૂંટી સુંદર ફૂલદાનીમાં ભરાવી જાય તે તમારા દિવાનખાનામાં કેવુ' શાલી ઉઠે છે! તે રીતે આપણા જીવનમાં રહેલી શક્તિઓને એકત્ર કરી જીવનનું સુંદર ઘડતર