________________
શારદા શિખર સમકિતી આત્મા હૈાય તે અંતરાત્મા ખની શકે છે. એ અંતરાત્મા આગળ વધતા વધતા અંતે કર્મના બંધના તાડીને પરમાત્મ દશાને પ્રાપ્ત કરે છે. શ્રેણીક રાજાએ સાનીને જીવતા મૂકયા તે તેનુ મુખ્ય કારણ સાધુપણુ' અને તે સાધુપણું કાયમ રાખવાની શરતે.
૭૪
જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં એ વાત ચાલે છે કે સલિલાવતી વિજયમાં વીતશેકા નામની નગરી હતી. તે નગરી કેટલી લાંખી ને કેટલી પહેાળી હતી તે વાત આપણે આગળ આવી ગઈ. તે નગરી દેવલાક જેવી હતી. દેવલાકના દેવા જેમ સુખી હાય છે તેમ આ વીતશેકા નગરીના લેાકેા દેવ જેવા સુખ ભાગવતાં હતાં. અત્યારની જેમ સરકારને ત્રાસ ન હતા. તે નગરીમાં કેાઈ દુઃખી માણસ દેખાતા ન હતા. એ સમયમાં રાજાએ ઉદાર ને વિશાળ દિલના હતા. પેાતાની પ્રજા કેમ સુખી રહે તે જોવા ચાહતા હતા. પ્રજાના સુખે સુખી ને દુઃખે દુ:ખી ખનતા હતા. વિક્રમ રાજાના રાજ્યમાં એવા કાયદા હતા કે કોઈ નવા માણસ રહેવા આવે તેને દરેક પ્રજાજનાએ એક એક સેાનામહોર અને એકેક ઇંટ આપવી. એ માણસને દરેક પ્રજાજન એકેક સાનામહાર ને એકેક ઈંટ આપે તા એનું ઘર ઉભું થઈ જાય ને ? આજે તો કોઈ નવા માણસ આવે તે તેને લૂટવાની વૃત્તિ છે. એટલે બિચારા ઉંચા ક્યાંથી આવે ? જેમને ખીજાને દેવાની વૃતિ છે તે દેવવૃત્તિ છે તેવા મનુષ્યા મનુષ્ય રૂપમાં દેવ છે અને જેમને ખીજાનું પડાવી લેવાની વૃત્તિ છે તે રાક્ષસની વૃત્તિ છે. તેવા મનુષ્યા મનુષ્ય રૂપમાં રાક્ષસ જેવા છે.
આ નગરીનું નામ વીતશેાકા એટલે તે નગરીમાં સર્વ મનુષ્યા આનંદમાં રહેતા હતા. આ નગરીમાં એક નગરીના રાજા કાણુ હતા તેના ભાવ અવસરે કહેવાશે.
*
અષાડ વદ ૨ ને માંગળવાર
વ્યાખ્યાન ન–૯
શાકનુ નામ નિશાન ન હતું. બગીચા હતા તે કેવા હતા,
તા. ૧૩-૭-૭૬
સુજ્ઞ ધુએ, સુશીલ માતા ને બહેન !
અનંત કરૂણાનિધિ, વૈલાય પ્રકાશક, શાસન સમ્રાટ, વીરપ્રભુની શાશ્ર્વતી વાણી તેનુ નામ સિધ્ધાંત. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનના અધિકાર ચાલે છે. એ અધ્યયનમાં મલ્લીનાથ ભગવાનને અધિકાર છે. પણ તે ભગવાન કઈ ભૂમિમાં જન્મ્યા હતા, એ નગરીનું નામ શું હતું, એ નગરી કેવી પવિત્ર હતી વિગેરે પૂર્વભૂમિકાનું વર્ણન કરવુ જોઈ એ. સલિલાવતી નામની વિજ્યમાં વીતશેાકા નામની પવિત્ર નગરી હતી. તે નગરી પ્રત્યક્ષ દેવલાફ જેવી હતી- દેવલાક જેવી એટલે ત્યાં દેવલેાક ન હતુ. પણ દેવ