________________
૭૨
શારદા શિખર
કપડા પહેરી લઉં. પછી ઉતારી નાંખીશ. શ્રેણીક રાજા પાતે આવશે તે હું ખચી તેમના નાકરા આવશે તે મને મારી નાંખશે.
જઈશ. પણ
“ મરણના ભયથી સાનીએ પહેરેલા સાધુ વેષ ” :-મધુએ ! સેાનીને મુનિ હત્યાના ભય નથી. પણ મરણના ભય લાગ્યા છે એટલે સાધુના કપડાં પહેરીને ખારણું બંધ કરીને બેસી ગયેા. ત્યાં રાજાના સિપાઈ જવલા લેવા માટે આવ્યેા. સેાની ! ખારણું ખાલ. હુ જ્વલા લેવા માટે આવ્યેા છે. ત્યારે અંદરથી સાની ખેલે છે “ ધર્મલાભ ” પણ ખારણું ખેલતા નથી. સેાની ધર્મલાભ આપે છે ત્યારે સિપાઈ કહે છે જ્વલા આપ. તો કહે “ ધર્મ લાભ. ” સિપાઈ કહે છે જલ્દી જવલા આપ. નહિતર રાજાને કહી દઈશું. હમણાં રાજા આવીને તારી ખબર લઈ નાંખશે. તે પણ સેાની કહે છે “ ધર્માંલાભ. ” જીઆ ધર્મ લાભને મહિમા કેવા છે!
,,
""
ધલાભ શબ્દની ધન પાછળ રાજા શ્રેણીકનુ આગમન” :–સિપાઈ તે બારણાં ખખડાવીને થાકયા. ખારાં ખુલ્યાં નહિ. તેને થયું કે આપણા મહારાજા જે સાધુને વંદન કરે છે તે વખતે ધર્મલાભ કહે છે. તે સાધુ હશે કે શું ? સિપાઈ સીધા ત્યાંથી રાજા પાસે આભ્યા ને કહ્યું-હું સાનીને ઘેર જવલા લેવા ગયા હતા. તેનું ખારણું બંધ હતું. ખારણું ખખડાવીને સાનીને કહ્યું જવલા આંપ. તે અંદરથી જવાખ મળ્યા ધલાભ.” એ ત્રણવાર ખખડાવ્યું ને કહ્યું પણ અંદરથી ધ લાભ.... ધર્મલાભ એક જ અવાજ આવે છે. ત્યારે શ્રેણીક રાજાના મનમાં થયું કે સાધુ સિવાય ખીજું કાઈ ધર્મલાભ ખેલે નહિ. તે શું છે ? લાવ જાતે ત્યાં જાઉં. તરત ત્યાંથી ઉડીને શ્રેણીક મહારાજા સાનીને ઘેર આવ્યા ને કહ્યું મારણું ખાલે. તા અંદરથી સેાની કહે ‘ ધર્મલાભ ' શ્રેણીકે કહ્યું-હુ શ્રેણીક રાજા છું. તરત સેનીએ મારણું ખાલ્યુ. રાજા અંદર ગયા ને જોયું તેા સેાની સાધુના વેશમાં છે.
“મુનિનુ' શબ જોતાં શ્રેણીક રાજાનું હૃદય રડી પડયું ? :–એક માજી જવલા પડયા છે ને એક ખાજુ મેતારજ મુનિનું શખ પડયું છે. રાજા સાનીને પૂછે છે આ બધું શું છે ? સેાની કહે જવલા માટે મને સાધુ ઉપર વહેમ આભ્યા. પૂછ્યુ' તે તે કઈ ખેલ્યા નહિ. તેથી મેં આ રીતે તેમને મારી નાંખ્યા છે. આ સાંભળી રાજા વિચાર કરે છે કે એક તરફ મેતારજ મારા જમાઈ છે. વળી સંત છે. બીજી તરફ મને સંત પ્રત્યે પ્રેમ છે એમ સમજી બચાવ માટે સાનીએ સાધુ વેશ પહેર્યાં છે. પણ હવે છટકવા નહિ દઉં. એમ વિચાર કરીને શ્રેણીક રાજાએ કહ્યું.
શ્રેણીક રાજાના બનાવટી સાધુ વેશ સામે પડકાર” :–ઢાંગી ? મરણુના ડરથી તે સાધુ વેશ પહેર્યાં છે. સાધુ વેશના કારણે તને કંઈ શિક્ષા કરતા નથી. અત્યારે તને જીવતા જવા દઉં છું, પણ જો હવે સાધુ વેશ છેડયા તા કડકડતા તેલની કડાઈમાં