________________
શારદા શિખર તે દેવ-ગુરૂ અને ધર્મ એ તત્ત્વ તરફ હોય. જેમ કેઈ માણસ સાચા મોતીની પિટલી સાથે લઈને જમવા બેઠો હોય ત્યારે ભલે જતા હોય પણ તેનું લક્ષ્ય તે ત્યાં હાય. તે સમયે તે ખાવામાં રસ નથી ચાખતો એમ નથી. ખાટું, મીઠું, કડવું જે રૂપે હોય તે રૂપે માને છે પણ પેલી મોતીની પિટલી રૂપ લક્ષ ચૂકતો નથી. સાચા મેતીની પિોટલી સાચવવામાં ઉપેક્ષા હોય ખરી ? ના. તેવી રીતે દુનિયાદારીમાં પ્રવર્તે લે માનવી રાજ્ય કરતે હોય પણ દેવ-ગુરૂ અને ધર્મની બાબતમાં રાજ્ય જવું હોય તે ભલે જાય, કુટુંબ વિરોધ કરે તે ભલે કરે પણ મેતીની પિટલીની માફક દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણે તને કદી બાધ આવવા દે નહિ. શ્રેણીક રાજાને દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે કેવી પ્રીતિ હતી તેને એક પ્રસંગ છે.
શ્રેણીક રાજાની ધમાં શ્રધ્ધા” : આપણા જૈન શાસનમાં મેતારજ નામના એક મુનિ થઈ ગયા. એ તે તમે જાણે છે ને ? એ મેતારજમુનિ સંસારમાં હતાત્યારે શ્રેણીક રાજાએ તેમની પુત્રી પરણાવી હતી. એટલે મેતારજમુનિ શ્રેણુક રાજાના જમાઈ હતા. એ મુનિ એક દિવસ સોનીને ત્યાં ગૌચરી માટે પધાર્યા.
માસખમણને પારણે પધાર્યા, દેખી સનીને ભાવ ઉભરાયા, જવલા ઘડતાં ત્યાં ઊઠીને આવે, ભાવ સહિત માદક વહેરાવે ધન્ય ભાગ્ય ફળ્યા, પુનિત આંગણુ થયા, આવ્યા તથા રૂપ અણગાર રે.... ક્ષમા ભાવ ધરી.
મુનિને જોઈને સોનીના હૈયામાં હર્ષ ઉભરાય. અહો ! આજે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે મારા આંગણે આવા તથારૂપ મુનિના પગલા થયા. આજે મારું આંગણું પાવન થઈ ગયું. તે સમયે સોની શ્રેણીક રાજાના સોનાના જવલા ઘડી રહ્યો હતે. શ્રેણીક રાજા મગધ દેશના માલિક હતા. માથે કેટલી જવાબદારી હતી છતાં જ્યારે ભગવાન અગર કેઈપણ સંતો પધારે ત્યારે અવશ્ય વ્યાખ્યાન વાણી અને દર્શનનો લાભ લેતા. એક દિવસ પણ તેમાં ચૂકતા નહિ. તમારે એટલી જવાબદારી છે ? એ ઘણું રાજ્યને ધણી હતે. તમે તે એક બંગલાના પણ પૂરા ધણી નથી છતાં કહે છે કે શું કરીએ ? અમને ટાઈમ નથી. તમને સહેજ તકલીફ પડે કે ધર્મને પહેલે ધક્કો મારે છે. વગર મુશ્કેલીએ ધર્મ થાય તે કરવા તૈયાર છે. તમે ધર્મની કિંમત કેવી સમસ્યા છે કહું? તમારે સંસાર એ પેટને દીકરે અને ધર્મ એ શેયને દીકરે એવું લાગે છે. શેક્યના દીકરાનું દુનિયાદારીની વ્યવહાર દષ્ટિએ પાલન કરવું પડે તે રીતે કરે છે તે પણ પ્રસંગ ન આવે ત્યાં સુધી. એને હેજ ગુન્હો આવે તે બિચારાને સોટીઓ પડે. એવી રીતે તમે ધર્મ તે કરે છે પણ સહેજ મુશ્કેલી આવે તે તરત ધર્મને બહિષ્કાર. તાવ આવે તે ઓફીસે જવાય પણ સામયિક