________________
પવ મહિમા દરન
કાય—સફેદ ફૂગ થઈ આવે છે, તા તેને હવા ન લાગે તેવી રીતે જાળવી રાખવા. નહીંતર અનંતકાયની વિરાધનાના પ્રસંગ આવી જાય.
૨૪
શ્રાવકે કોઇ સંચાગમાં રાત્રèાજન કરવાનું હાય જ નહિ, કારણકે રાત્રે એવાં સૂક્ષ્મ અદૃશ્ય જંતુએ ઉડે છે કે દેખી પણ શકવાં મુશ્કેલ પડે. ચામાસાના કાળમાં તો ઉડતા જંતુનેા પાર જ નથી, જેથી ચામાસામાં તા કદાપિ રાત્રિભાજન ન કરવું. તેના અભિગ્રહ ગુરુમઝુારાજ પાસે કરી લેવા. રાત્રિભોજન કરનાર ઘણે ભાગે હલકી તિય ઇંચ યોનિમાં ઉત્પન્ન થાય છે. ઘુવડ, કાગડા, ગીલી, બિલાડી, સમડી એવી તુચ્છ અને નિંદનીય ગતમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ વળી ઘણા જ હિંસાદિક પાપ કરી નકાદિક દુર્ગીતિમાં ભવપરપરા કરે છે. અલ્પપ્રમાદથી જીવા નિરક કેટલા દુર્ગતિના દુઃખા ઊભાં કરે છે, અભક્ષ્ય, અનંતકાય કંદમૂળ, બટાટા, આદુ, સૂરણ, કાંદા, ગાજર, રતાળુ વગેરેમાં સાયની અણી ઉપર રહે તેટલા માત્ર કંદમૂળના અંશમાં એક શરીરમાં અનતાનત જીવા કેવલજ્ઞાની ભગવંતેએ દેખ્યા જાણ્યાપ્રરૂપ્યા છે. તે શ્રદ્ધાળુ કોઈ પણ જૈને ક્ષણવારના રવાદ ખાતર તેટલા જીવાની વિરાધનાનું પાપ ન વહેારવું.
જીવને પાપકમ કરતી વખતે ખ્યાલ નથી આવતા, પણ ખીજા જીવના પ્રાણા લઇએ તે આપણને એ ડંસાનુ કમ ગમે ત્યારે પશુ ઉદય આવવાનું છે. દરેક પાપકર્મીને જઘન્યથી દસ ગુશે! વિપાકફળ તે ભાગવવા પડે. તેમાં જો ખાવાપીવામાં કે ભેગવવામાં આસક્તિઅનુમાદના વખાણ કર્યાં તે તેના ફળને હિસાબ જ નથી. કેઈ પણ પાપકા કરીને કઢાપિ પણ વખાણવું નહિ. પાપનાં વખાણુ કરવાથી નિકા:ચત પાપકર્મ બંધાઇ જાય. ભેાજન કરતાં જરૂર પૂરતું જ થાળીમાં લેવું. એંઠું ન છડાવું જોઇએ. મનુષ્યના એંઠા પણી અને વધેલા ભાજનમાં પચેન્દ્રિય સમૂર્ચ્છિમ આપણા જેવા જ માત્ર આંખથી ન દેખી શકાય તેવા જીવા ઉત્પન્ન થાય છે. તેના દૂધનું પાપ આપણને લાગે, માટે શ્રાવકે પેાતાના કુટુબમાં પાણી એંઠું ન થાય તેવા સંસ્કાર પાડવા. પાણી પીધા પછી તે જ પ્યાલેા ફ્રી ગાળીમાં ન બેાળાય, તેની કાળજી રાખવા બાળકને સંસ્કાર પાડવા,