________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન પણ ધર્મધન કમાવા માટે તેજીવાળો સમય છે. બીજા કાળ કરતાં ચોમાસામાં કરેલે ધર્મ અધિક ફળ આપે છે. જેટલે સમય ધર્મમાં જાય તેટલે સમય છે ાયની વિરાધનાથી બચે છે. પ્રથમ આ જ મોટે લાભ
શ્રાવકોએ મુખ્યતાએ ચોમાસાના ચાર મહિના માટે મુસાફરી ન કરવી. ચેમાસામાં અનેક જીવજંતુની ઉત્પત્તિ હોય. જ્યાં ચલે, પગ મૂકે ત્યાં જીવવિરાધના થાય. શ્રાવકને શાસ્ત્રમાં તપેલા લેઢાના ગેળાની ઉપમા આપી છે. તપેલે લેઢાને ગળે જ્યાં ગબડે ત્યાં બાળે, તેમ શ્રાવક જયાં પગ મૂકે કે સાંસારિક કાર્ય કરે ત્યાં છે કાયની વિરાધના થયા સિવાય રહે નહિ, માટે ચેમાસામાં ખાસ કેટલાક વધારે અભિગ્રહ ધારણ કરવા. અછતી વસ્તુના ત્યાગમાં પણ મોટો લાભ થાય છે. નહીંતર અવિરતિ પશુ માફક વિરતિના લાભથી ચૂકી જાય છે.
એક વખત ભજન કરનાર પરચખાણ ન લે તે એકાસણાને લાભ ન મેળવે. ગુરૂએ આપેલા એક સામાન્ય નિયમથી વંકચૂલને કેટલો લાભ તે જ ભાવમાં થયે? અજાણ્ય ફળ ન ખાવું. કોઈના ઉપર હથિયાર ઉગામતાં પહેલાં સાત ડગલાં પાછા જવું. રાજાની રાણી ન ભેગવવી. કાગડાનું માંસ ન ખાવું. આવા અપ્રાસંગિક નિયમ લીધા તેનાં પ્રત્યક્ષ ફળ અનુભવ્યાં, આપણે વ્રત–અભિગ્રહના લાભ સમજવાવાળાએ વિશેષ નિયમે ચાતુર્માસમાં કરવા જોઈએ. ' લોકકમાં પણ ચોમાસામાં કેટલાંક કાર્યો કરવાનો નિષેધ છે. ચોમાસામાં બે ત્રણ વખત પાણી ગાળીને જ વાપરવું. કેલસાલાકડા વગેરે બહુ જ બારીકીથી નજર કરી, પંજણથી પ્રમાર્જના કરી અગર જે પ્રકારે કઈ પણ ત્રસ કુથું આદિક જીવ મરી ન જાય તેની જય રાખી પછી જ ઉપયોગ કરવો. જૈનેએ સાવરણ પણ કમળ અને સુંવાળી વાપરવી જોઈએ. ઘી-તેલ–પાણી–આદિનાં ભાજને ખૂલ્લાં ન રાખવાં, કારણ કે અંદર ઉડતા ત્રસ જીવો પડે છે તે મરી જાય. સુકવણું શાકમાં ઝીણું ન દેખાય તેવા કુંથુજી થાય છે. તે ચાલે ત્યાં સુધી સુકવણીને ઉપગ ન કરે, અને કરવાની જરૂર પડે તે બરાબર નજર કરી જીવવિરાધના ન થાય તે પૂરેપૂરું લક્ષ રાખવું. વડી, પાપડ કે તેવી કમળ વસ્તુમાં ચેમાસામાં હવા લાગવાથી અનંત