________________
શાંતનુના સંસારત્યાગ.
( ૬૩ ) ઇચ્છે છે, અને પૂર્વ સુકૃતથી તે સર્વ તેમને મળવાના પૂ સંભવ હાય છે; પર ંતુ તે વસ્તુ પ્રાપ્ત થવા પ ત મનુષ્યા પેાતાની ઈચ્છાને સ્થિર રાખતા નથી. રાખે છે તે તેના વેગ જોઇએ તેવા પ્રખળ હાતા નથી અને કવચિત્ વેગ પ્રમળ હાય છે, તેા ધારેલું ફળ પ્રાપ્ત થશે કે કેમ ? એ સંશયને વારવાર સેવ્યા કરવાથી તે પ્રમળવેગ દિવસમાં સેકડાવાર ખડિત થયા કરે છે. મે એવી રીતે ઘણીવાર ઇચ્છા કરી અને પૂર્વ સુકૃતના ખળથી તે ઈચ્છાએ પૂર્ણ પણ કરી છે. આરોગ્ય, ધન, વ્યવહારસુખ, જ્ઞાન, વિદ્યા, કળા અથવા કેઈપણ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે મેં મારા મનને ઘણીવાર અથડાવ્યું છે. હવે તે મનને તેમાંથી આકષી પરમ તત્ત્વમાંહે લઇ જવુ જોઈએ. હવે આ તધર્મ ના પરમતત્ત્વમાં જોઇએ તેટલું અપૂર્વ દ્રવ્ય રહેલું છે, તે પ્રાપ્ત કરવા માટે મારે પ્રમળ ઈચ્છા, શ્રદ્ધા અને એકતા ધારણ કરવી જોઇએ. અને આધ્યાત્મિક સાધના મેળવવાના મહાન્ પ્રયત્ન કરી આ જીવનને ઉંચી સ્થિતિમાં મુકવુ જોઈએ, એજ મારૂં. ખરેખર્ કત્ત બ્ય છે. ” આવેા વિચાર કરી રાજા શાંતનુ ધર્મ ધ્યાનમાં - રત થઇ રહ્યો. જેવું પાતાનું પૂર્વજીવન વ્યવહાર મા માં આસક્ત હતું, તેવું ધર્મ માર્ગોમાં આસક્ત કર્યું. તે મહાનુભાવે પેાતાની મનેાવૃત્તિ વશ કરી તેને પરમાત્માના દિવ્ય પ્રકાશમાં જોડી દીધી અને સર્વ પ્રકારની આલેાકની વાસનાઓમાંથી મુક્ત થઇ તે શુભ ધ્યાનમાં તત્પર રહ્યો. તેજ સ્થિતિમાં શાંતનુના આત્મા પરલેાકવાસી થઇ ગયા. પવિત્ર પિતૃ