________________
અપકાર પ્રત્યે ઉપકાર.
(You).
પાસે મેાકલ્યે. ચંદ્રશેખર મેાટુ' સૈન્ય લઇ વિમાનમાં એશી ખેચરાની મોટી સેના સાથે અર્જુન પાસે આવી હાજર થયા, અને તેણે અર્જુ નને નમસ્કાર કર્યો, એટલામાં તેા વિદ્યાધરાના હજારા વિમાના દ્વૈતવનમાંથી તે માગે પસાર થતાં જોવામાં આવ્યાં. અને તેમાં માટી સેના વચ્ચે અ ધનથી કેદ કરેલા દુર્ગાધન પણ જોવામાં આવ્યેા. તેને જોતાંજ અર્જુન વિદ્યાધરાની સેના લઇ તેમના સામે આણ્યે. અર્જુનના સેનાપતિએ પેલા વિદ્યાધરપતિને કહ્યું “ ઉભા રહેા, ઉભા રહેા. દુર્યોધનના બંધુ અને તમારા શત્રુ તમારી સામે યુદ્ધ કરવા આવે છે. ” આ વચના બેચરપતિને વિષ જેવાં અને દુર્યોધનને અમૃતના જેવાં લાગ્યાં. તરતજ તે વિદ્યાધરા દુર્યોધનને નહીં છેડવાના આગ્રહ રાખી અર્જુન અને તેની સેના સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. પ્રથમ આગળ રહેલી સેનાઓની વચ્ચે યુદ્ધ ચાલ્યું. તે વખતે વીર્ અર્જુને પેાતાની સમીપ શત્રુએએ મધેલા દુર્યોધનને જોયા. દુર્યોધન અર્જુનને જોઈ ભેદ પામી ગયા. તેના મલિન મુખ ઉપર વિશેષ મલિનતા પ્રસરી ગઇ. તેણે હૃદયમાં ચિંતવ્યું કે, “ આ વખતે મૃત્યુ આવે તે વધારે સારૂં
97
આ અર્જુન મને બ ંધનમાંથી છોડાવે, એ મારા હૃદયમાં મને ભેદનારૂ અને મૃત્યુથી પણ અધિક દુ:ખદાયક થશે. આ સમયે ખેચરપતિ ચિત્રાંગદે આવી જોયું, ત્યાં દુર્યોધનની સામેના ભાગમાં અર્જુનને ઉભેલા જોયા. અર્જુનને જોતાંજ તેણે આજ્ઞા કરી યુદ્ધ અટકાવ્યું અને પોતે જઈ અર્જુનના