________________
યુદ્દાર ભ.
(૧૦૭)
કાષ્ટના સમુદાય અગ્નિના ઉત્સાહને માટેજ થાય છે, તેમ જીત્રુઓના સમુદાય શૂર પુરૂષને હુ ને માટેજ થાય છે, હું દૂત ! ચાદ રાખજે કે, જ્યારે યુદ્ધભૂમિરૂપ આકાશમાં હું ભયંકર વાયુરૂપ પ્રવીશ, ત્યારે તારા પ્રભુ મેઘની જેમ વિધ્વંસ પામી જશે, તારા સ્વામીને કહું જે કે, તે પેાતાના સસૈન્ય સહિત યુદ્ધભૂમિમાં સત્કર આવે, એટલે ઘણા દિવસથી ઉપવાસી એવા મારા ખઽને પારણું થાય.
""
કૃષ્ણે આ પ્રમાણે કહી તે દૂતને વિદાય કર્યા. પછી પેાતે આ વૃત્તાંત પાંડવાને જણાવ્યા, એટલે વીર પાંડવા જરાસ - ઘને જીતવાનુ કામ પણ પાતેજ કરવા માટે ઇચ્છા કરતાં અતિ હર્ષ પામ્યા હતા.
પવિત્ર કુંતીમાતાના હાથનું મંગલ તિલક કરી પાંડવાએ શુભ લગ્ને યુદ્ધનું પ્રસ્થાનું કર્યું હતું. વિરાટ અને દ્રુપદ વગેરે કેટલાએક રાજાએ પોતપાતાની સેના લઇ પેાતાના સંબંધી પાંડવાને સહાય કરવા રાજ્યદ્વારને વિષે આવી હાજર થયા હતા. દેવકીના હાથનું મંગળ તિલક કરી કૃષ્ણે પેાતાના અનેક સીત્ર રાજાઓની સાથે દ્વારકામાંથી બાહર નીકળી પ્રસ્થાન કર્યું હતું. તેની પાછળ સમુદ્રવિજય રાજા, વસુદેવ, અળરામ વગેરે યાદવેના પરિવાર સાથે પ્રયાણ કરી માહેર નીકળ્યા હતા. તે સમયે મયૂરપિચ્છનું છત્ર ધારણ કરી પેાતાના દેહના સાંઢ થી સને માહિત કરતા અને યાદવકુમાશના પિરવારથી પવૃિત થયેલા શ્રીનેમિકુમાર