________________
=
મહાયુદ્ધ.
(૨૯) પિતાના ધનુષ્યની પણ ઉતારી એટલે કૌરવ તથા પાંડના સૈનિકોએ યુદ્ધ કરવું બંધ કર્યું હતું. વિરાટપતિના રાજકુમારે ઉત્તરનું મૃત્યુ થવાથી હૃદયમાં ખેદ પામતા પાંડે પિતાની છાવણીમાં આવ્યા, અને તેથી આનંદ પામતા કોર પણ પિતાના શિબિરમાં પાછા ફર્યા હતા.
પિતાના પુત્ર ઉત્તરકુમારના મૃત્યુથી નેત્રમાં અશ્રુ લાવી શોક કરતી સુષ્ણના ખબર જાણું યુધિષ્ઠિર તેની પાસે ગયા અને તેણુને શાંત્વન કરવા નીચે પ્રમાણે છેલ્યા–“કલ્યાણ સુદેણા! તમે વિરપત્ની થઈ આ શક કરે તે અનુચિત છે. તમારા ઉત્તરકુમારે તમને વીરમાતા કહેલી છે. અને તમારા પુત્રના પરાક્રમથી ચકિત થયેલા સુભટેએ તમને ધન્યવાદ આપે છે. વળી હું તમારી પાસે પ્રતિજ્ઞા કરૂં છું કે, તમારા પુત્રને મારનાર શેલ્યનું વૈર ન લઉં તે મારે યુદ્ધારંભ. નિષ્ફળ થાઓ. જે મારી આ પ્રતિજ્ઞા અસત્ય ઠરે તે તમે મને કદિ પણ સત્યપ્રતિજ્ઞ માનશે નહીં.”
આ પ્રમાણે સુદેણને આશ્વાસન આપી ધર્મરાજાએ પિતાના ઘાયલ થયેલા સૈનિકોને વાત્સલ્યથી સારાં ઈનામે આપ્યાં હતાં અને તેમના ઘાનું દુઃખ નિવૃત્ત કરવાને આષધેપચાર કરાવ્યા હતા.
મહાવીર ભીષ્મપિતાએ સાત દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને શત્રુપક્ષના અનેક રાજાઓના સેન્યને મારતાં છતાં પણ દયાળુપણે પિતાના સૈન્યનું રક્ષણ કર્યું હતું. હ