________________
જૈન મહાભારત.
(૬૩૮ )
પેાતાના સર્વ સ્વ રૂપ કિરણાનો ત્યાગ કરી દ્વીપાંતરમાં ચાહ્યા ગયા. આ સમયે “ હું તાત! હું તાત ! ’” એમ આક્રંદ કરતા કારવા અને પાંડવાએ પોતપોતાની સેનાનો નિરોધ કરી દીધા. અને બંને સેનાએમાં ભીષ્મના વિયાગનો શેક પ્રસરી ગયા. એટલામાં ભીષ્મપિતામહના સાધર્મિક ભાઈએ જેએ પ્રથમ તેના મામાને ઘેર રહ્યા હતા, તેએ ભિષ્મપિ તામહની પાસે આવી આનંદથી તેમને તેની પાસેના પંતની ગુહામાં ભદ્રગુપ્તાચાર્યની સમીપે લઇ ગયા હતા.
અહીં હસ્તિનાપુરમાં સજયના મુખથી એ વૃત્તાંત સાંભળી ધૃતરાષ્ટ્ર શાકથી અશ્રુપાત કરતા જ્યાં ભિષ્મપિતામહુ હતા ત્યાં આવ્યા. કૌરવા અને પાંડવા પણ એ વિડલના શાકથી અશ્રુપાત કરતાં ભિષ્મની પાસે આવ્યા અને અનેક ઉપચાર કરી તેમને મૂર્છામાંથી સચેત કર્યો. જાગ્રત થયેલા ભીષ્મે કૈારવા અને પાંડવાની તરફ અમૃતમય દ્રષ્ટિથી અવાલાન કર્યું. પછી તેમણે મંદમંદ શબ્દોથી કારવા તથા પાંડવાને કહ્યું —“વત્સા ! મારા મસ્તકને આધાર નથી, તેથી મારી ગ્રીવામાં અતિવેદના થાય છે.” પિતામહતુ` મા વચન સાંભળી કરવાએ તેમના મસ્તક નીચે કેમળ ઓશિકાં લાવી મુકયાં તે ભીષ્મને રૂચિકર થયા નહીં એટલે તેમણે અર્જુનની સામે જોયુ, તે ઉપરથી મને તેમનો અભિપ્રાય જાણી ક પત્ર ખાણના એશિકાં કરી દીધા, જેથી ભિષ્મપિતામહ પ્રસન્ન થઇ ગયા. આ વખતે યુધિષ્ઠિર ભીષ્મપિતામહુના શ રીરને પપાળીને એક્લ્યા—“ હે તાત ! આ તમાને ખાણાના