________________
(૭૩૪ )
જૈન મહાભારત.
""
ઉપર ક્રોધચડી આવ્યા. તે તામ્રનયન કરી એલ્યા- પાંડવા ! તમે મારૂં સામર્થ્ય ઘણીવાર જોયું છે, તે છતાં સાંપ્રતકાળે જો જોવું હાય તેા જીવેા. ” એમ કહી કૃષ્ણે લેાહુદડનો ઘા કરી પાંડવાના રથ ભાંગી નાખ્યા અને કહ્યું કે, “ પાંડવા ! જો તમે મારી પૃથ્વી પર વાસ કરશે તે કુટુંબ સહિત તમારી સેના નાશ પામશે. ” આ પ્રમાણે કહી કૃષ્ણ દ્વારકામાં ચાલ્યા ગયા. અને પાંડવા હસ્તિનાપુર તરફ આવ્યા હતા. પાંડવાએ પાતાનાં માતાપિતા પાંડુ અને કુંતીને કૃષ્ણના કાપની વાર્તો કહી, તે સાંભળી તેમને મનમાં ખેદ્ય ઉત્પન્ન થયા હતા. પછી પાંડુએ પાતાની સ્ત્રી કુંતીને કૃષ્ણને શાંત્વન કરવા તેની પાસે મેાકલી હતી.
પ્રિય વાંચનાર ! આ દ્વાપદીના હરણના પ્રસંગ એધનીય છે. વિષયી પદ્મનાભ નારદના કહેવાથી દ્રૌપદ્મીને હરી લાગ્યે, એ તેણે અવિચારી કામ કર્યું હતું અને તેના અવિચારનુ તેને ફળ પણ અનુભવવું પડયું હતું. દુરાચારી પુરૂષને તેના દુરાચારનું ફળ મળ્યા વિના રહેતું નથી. એ ખરેખરા મેધ
આ સ્થળે ગ્રહણીય છે. સતી દ્રોપદી પદ્મનાભના ઘરમાં રહ્યાં હતાં, તથાપિ તે પેાતાનું શીળ સાચવી શકયાં હતાં. તેણીએ પદ્મનાભને સમજાવી રાખ્યા હતા. જો દિ સતીએ આપેલે વાયદો પૂરા થતાં સુધીમાં પાંડવામાંથી કાઇ પણ સીની સંભાળ લેવા ન જઇ શકયુ' હાત તાપણુ એ સતી પેાતાનુ શીળ ગુમાવત નહીં; કારણ કે તેણીએ પ્રથમથીજ અનશન