________________
પાંડવ નિર્વાણ અને ઉપસંહાર.
(૭૩)
ધર્મ ઘાષસૂરિની પાસે આરાધનવિધિથી અનશનન્નતના અં ગીકાર કરી તે શુદ્ધ ધ્યાનમાં મગ્ન થયા હતા. આ વખતે પિવત્ર પાંડવા જગના સર્વ જીવાને સ્વાત્મતુલ્ય અવલાકન કરતા, સામ્યરૂપ સમુદ્રમાં મગ્ન થતા, શાંત અત:કરણને ધારણ કરતા, ધ્યાન, સમાધિના બંધ પ્રબંધની મૈત્રીથી સ્થિર બુદ્ધિને વહન કરતા તે પાંડવા જાણે મેાક્ષમદિર પર આશ હણ કરવાની નિસરણી હાય તેવી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ અખિલ પદાર્થોના અવલેાકનને આપનાર કેવળજ્ઞાનને પ્રાપ્ત થયા હતા. તે વખતે તેમણે દેવ, મનુષ્ય અને અસુરાદિકને શુદ્ધ ધર્મોપદેશ આપી એક મુત્ત માત્ર દશમયાગને સેવન કરનારા તે પાંડવા ક્ષણવાર અયેગ ગુણસ્થાનમાં વિશ્રાંતિ લઇ અક્ષય સુખવાળા મુક્તિપદને ધર્મ ઘાષમુનિ સાથે પ્રાપ્ત. થયા હતા. તે પછી પાતાના પાંડવપતિઓને ઉદ્દેશી ગમન કરનારી અને નિર્મળ અનશનવ્રતથી પવિત્ર થયેલી સતી પદી શુદ્ધ ધ્યાનના યાગથી વિલય પામી અતુલ સ'પત્તિવાળા બ્રહ્મદેવલાકમાં ગઇ હતી. આ વખતે દેવતાએએ કલ્પવૃક્ષનાં કાષ્ઠે લાવી તે મહાનુભાવાના મૃતશરીરને અગ્નિસંસ્કાર કર્યાં હતા. પછી તે સ્થળે પાંડવાના નિર્વાણને મહાત્સવ મહાન ઉત્સાહથી કરવામાં આવ્યેા હતા.
ભારતવર્ષના મહાન યુદ્ધવીર અને ધર્મવીર પ્રતાપી પાંડવા આ જગતમાં અક્ષય કીર્ત્તિ પ્રસરાવી અને પેાતાનુ નામ અમર કરી સિદ્ધગિરિના મહાતીર્થ માં નિર્વાણ પામ્યા છે. તેમની